$\mathrm{NaOH}$ ના $'x' M$ દ્રાવણ ($'x'$ મોલર) ની ધનતા $1.12 \mathrm{~g} \mathrm{~mL}{ }^{-1}$ છે, જ્યારે મોલાલીટીમાં, દ્રાવણની સાંદ્રતા $3 \mathrm{~m}$ ($3$ મોલલ) છે. તો $x$ શોધો.
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એમોનિયા $82.35\%$ નાઈટ્રોજન અને $17.65\%$ હાઈડ્રોજન ધરાવે છે. પાણી $88.90\%$ ઓકિસજન અને $11.10\%$ હાઈડ્રોજન ધરાવે છે. નાઈટ્રોજન ડાયોકસાઇડ $63.15\%$ ઓકિસજન અને $36.85\%$ નાઈટ્રોજન ધરાવે છે. આપેલ માહિતી પરથી...... નિયમ સમજાવી શકાય છે.
જ્યારે $0.5 \,M$ નાઈટ્રિક એસિડના $800 \,mL$ ને બીકરમાં ગરમ કરવામાં આવે ત્યારે તેનું કદ ઘટીને અડધું થાય છે અને $11.5\, g$ નાઈટ્રિક એસિડનું બાષ્પીભવન થાય છે. બાકી રહેલા નાઈટ્રિક એસિડની મોલારિટી $x \times 10^{-2} \,M$ છે. તો $x$ નું મુલ્ય $......$ છે. (નજીકનો પૂર્ણાંક )