Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$8 kg$ દળનો એક પદાર્થ બળની અસર હેઠળ ગતિ કરે છે. પદાર્થનું સ્થાન અને સમય $x = \frac{1}{2} t^2$ સાથે બદલાય છે. જ્યાં $x$ મીટરમાં અને $t$ સેકન્ડમાં છે. પ્રથમ બે સેકન્ડમાં બળ દ્વારા થતું કાર્ય .....$J$ શોધો.
એક અચળ $F$ ની અસર હેઠળ સ્થિર અવસ્થાથી શરૂ કરી $m$ દળે એક નિયત અંતર $d$ કાપવા દરમિયાન શરૂ થઈને $l$ જેટલું નિશ્ચિત અંતર કાપવા દરમિયાન $m$ દળે મેળવેલી ગતિ ઉર્જા
એક કણ સુરેખ પથ પર ગતિ કરે છે,પણ તેનો પ્રતિપ્રવેગ તેણે $t$ સમયમાં કરેલ સ્થાનાંતર $x$ ના સમપ્રમાણમાં છે,તો સ્થાનાંતર $x$ ના કોઇ પણ મૂલ્ય માટે તેની ગતિ-ઊર્જામાં થતો ઘટાડો કોના સમપ્રમાણમાં હોય?
એક નાનો કણ તેની પ્રારંભિક સ્થિતિ $2 \hat{i}+3 \hat{j}-4 \hat{k}$ થી $5 \hat{i}-2 \hat{j}+\hat{k}$ પર $5 \hat{i}+2 \hat{j}+7 \hat{k} \;N$ બળની અસર હેઠળ ગતિ કરે છે. થતાં કાર્યનું મૂલ્ય ($J$ માં) કેટલું હશે?