$ \mu $ વક્રીભવનાંક ધરાવતી કાંચની તકતી પર કિરણ ધ્રુવીભવનકેાણે $ \phi $ આપાત કરતાં પરાવર્તિત અને વક્રીભૂત કિરણ વચ્ચે ખૂણો કેટલો થાય?
A$ 90 + \phi $
B$ {\sin ^{ - 1}}(\mu \cos \phi ) $
C$90^o$
D$ {90^o} - {\sin ^{ - 1}}(\sin \phi /\mu ) $
Easy
Download our app for free and get started
c (c)At polarizing angle, the reflected and refracted rays are mutually perpendicular to each other.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ઇલેક્ટ્રોન માઈક્રોસ્કોપમાં ઇલેક્ટ્રોનનો વેગ $1 \times 10^{7} \,ms ^{-1}$છે. ઇલેક્ટ્રોનની જગ્યાએ સમાન ઝડપ ધરાવતા પ્રોટોન ઉપયોગ કરવામાં આવે તો માઈક્રોસ્કોપની વિભેદન શક્તિ કેટલી ગણી થાય?
$\mu$= $4/3 $ સાબુના પાણીની ફિલ્મ $60^o$ ના ખૂણે આપાત કરેલ સફેદ પ્રકાશથી પ્રકાશિત કરવામાં આવે છે. પરાવર્તિત પ્રકાશમાં $5500\,Å$ તરંગલંબાઈને અનુલક્ષતી ઘેરી પટ્ટી મળે છે. ફિલ્મની ન્યૂનત્તમ જાડાઈ ......$\mathop A\limits^o $ શોધો.
$n$ ધ્રુવીકરણ શીટ એવી રીતે ગોઠવવામાં આવે છે કે દરેક આગળની શીટ સાથે $45^{\circ}$ નો ખૂણો બનાવે છે. $I$ તીવ્રતાનો અધ્રુવીભૂત પ્રકાશ આ ગોઠવણ પર આપાત થાય છે. આઉટપુટની તીવ્રતા $\frac{I}{64}$ મળે છે. $n$ નું મૂલ્ય કેટલું હશે?
યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર $1 .0\,\,m$ અને આપાત પ્રકાશની તરંગલંબાઈ $600\,\,nm$ છે. સ્લીટની પાસે રહેલ માણસ વિવર્તન ભાત જુએ છે. સ્લીટ વચ્ચેનું અંતર ફેરવવામાં આવે છે જ્યારે સ્લીટ વચ્ચેનું અંતર $d_0$ થાય ત્યારે વિવર્તન ભાત અદૃશ્ય થઈ જાય છે. જો આંખનું કોણીય વિભેદન $\frac {1}{60}^o$ હોય તો $d_0$ નું મૂલ્ય કેટલા $mm$ હશે?