યંગના ડબલ સ્લીટના પ્રયોગમાં સ્લીટ અને પડદા વચ્ચેનું અંતર $1 .0\,\,m$ અને આપાત પ્રકાશની તરંગલંબાઈ $600\,\,nm$ છે. સ્લીટની પાસે રહેલ માણસ વિવર્તન ભાત જુએ છે. સ્લીટ વચ્ચેનું અંતર ફેરવવામાં આવે છે જ્યારે સ્લીટ વચ્ચેનું અંતર $d_0$ થાય ત્યારે વિવર્તન ભાત અદૃશ્ય થઈ જાય છે. જો આંખનું કોણીય વિભેદન $\frac {1}{60}^o$ હોય તો $d_0$ નું મૂલ્ય કેટલા $mm$ હશે?
A$1$
B$3$
C$2$
D$4$
JEE MAIN 2016, Medium
Download our app for free and get started
c Given \(D=1.0\, \mathrm{m},\) wavelength of monochromatic light \(\lambda=600\, \mathrm{nm}\)
\(d: D \theta=1 \times \frac{\pi}{180} \times \frac{1}{60}\)
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$5000 \mathring A$ તરંગલંબાઈ ધરાવતી એકરંગી પ્રકાશની સમાંતર કિરણાવલી $0.001 \mathrm{~mm}$ જાડાઈ ધરાવતી સાંકળી સ્લિટ ઉપર લંબરૂપે આપાત થાય છે. પ્રકાશને બહિર્ગોળ લેન્સની મદદથી કેન્દ્ર-સમતલ (ફોકલ-સમતલ) ઉપર કેન્દ્રિત (ફોકસ) કરવામાં આવે છે.______(ડીગ્રીમાં) જેટલા વિવર્તનકોણ માટે પ્રથમ ન્યૂનતમ મળરો.
બે સ્લીટ વચ્ચેનું અંતર $1\, mm$ અને સ્લીટ પડદા વચ્ચેનું અંતર $10\, m$ છે. તેમાંથી ઉત્પન્ન થતી શલાકાની પહોળાઈ $6\, mm$ છે. જો તેમાં વપરાયેલ પ્રકાશની તરંગલંબાઈ $x\, nm$ હોય તો $x$ કેટલું હશે?
$50\,cm$ પહોળાઈ ધરાવતી નદીના કિનારા પર બહુમાળી ઈમાતરત છે દીવાદાંડીના ટાવરની ઊંચાઈ $40\,m$ છે $10\,m$ ઊંચાઈથી માણસને દીવાદાંડી નો પ્રકાશ પાણીની સપાટીથી ધ્રુવીભૂત થઈને દેખાય છે તે ઇમારતથી $x$ અંતરે થી આવતો પ્રકાશની તીવ્રતા લઘુતમ છે તે દીવાદાંડી પર રહેલા $y$ ઊંચાઈના બ્લબમાંથી આવતા પ્રકાશની તીવ્રતા બરાબર છે તો $x$ અને $y$ ના મૂલ્યો (પાણીનો વક્રીભવનાંક $ \simeq \frac{4}{3})$) છે.
ત્રણ પોલારાઈઝર ધરાવતા તંત્ર $P_1, P_2, P_3$ ને એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી $P_3$ ની અક્ષ $P_1$ ની અક્ષને લંબ અને $P_2$ ની અક્ષ $P_3$ ની અક્ષ સાથે $60^o$ નો ખૂણો બનાવે છે.જ્યારે $I_0$ તીવ્રતા ધરાવતો અધ્રુવીય પ્રકાશ $P_1$ પર પડે છે,ત્રણેય પોલારાઈઝરમાથી પસાર થયા પછી પ્રકાશની તીવ્રતા $I$ મળે છે તો $(I_0/I)$ નો ગુણોત્તર કેટલો થાય?
યંગના બે સ્લીટના પ્રયોગમાં પડદા પરનાં બિંદુઓ $P$ અને $Q$ છે. સ્લિટ $S_{1}$ અને $S _{2}$ માંથી નીકળતાં તરંગોનો પથ-તફાતત અનુક્રમે $0$ અને $\frac{\lambda}{4}$ છે. બિંદુઓ $P$ અને $Q$ પાસે તીવ્રતાનો ગુણોતર કેટલો થાય?
$0.001\; mm$ પહોળાઇની એક પાતળી સ્લિટ પર $5000\;\mathring A$ તરંગલંબાઈનું એકરંગી પ્રકાશનુ સમાંતર કિરણ પૂંજ લંબરૂપે આપાત થાય છે. બહિર્ગોળ લેન્સ વડે કેન્દ્રલંબાઈ એ મુકેલા પડદા પર પ્રકાશ કેન્દ્રિત થાય છે. કેટલા વિવર્તન કોણ માટે પ્રથમ લધુતમ રચાશે?