મુક્ત અવકાશમાં ગતિ કરતા સમતલ વિદ્યુત ચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્ર $2.0 \times 10^{10} Hz$ આવૃતિના અને $48\,Vm ^{-1}$ કંપવિસ્તારના સાઈન પ્રકારનાં દોલનો કરે છે, તો ચુંબકીય ક્ષેત્રના દોલનનો કંપવિસ્તાર $......$ હોય.(મુક્ત, અવકાશમાં પ્રકાશનો વેગ $=3 \times 10^8\,m s ^{-1}$ )
  • A$1.6 \times 10^{-6}\,T$
  • B$1.6 \times 10^{-9}\,T$
  • C$1.6 \times 10^{-8}\,T$
  • D$1.6 \times 10^{-7}\,T$
NEET 2023, Easy
Download our app for free and get startedPlay store
d
\(C =\frac{ E _0}{ B _0}\)

\(B _0=\frac{ E _0}{ C }\)

\(=\frac{48}{3 \times 10^8}\)

\(=1.6 \times 10^{-7}\,T\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    લીસ્ટ $I$ સાથે લીસ્ટ $II$ યોગ્ય રીતે જોડો. 
    લીસ્ટ $I$ લીસ્ટ $II$
    $A$ ટ્રોપો સ્ફિયર $I$ પૃથ્વીની સપાટી અંદાજે $65-75\,km$ ઉપર
    $B$ સ્ટ્રેટો સ્ફિયરનો $E-$ વિભાગ $II$ પૃથ્વીની સપાટી અંદાજે $300\,km$ ઉપર
    $C$ થર્મો સ્ફિયરનો $F_2-$ વિભાગ $III$  પૃથ્વીની સપાટી અંદાજે $10\,km$ ઉપર
    $D$ સ્ટ્રેટો સ્ફિયરનો $D-$ વિભાગ $IV$ પૃથ્વીની સપાટી અંદાજે $100\,km$ ઉપર
    View Solution
  • 2
    લીસ્ટ $I$ સાથે લીસ્ટ $II$ યોગ્ય રીતે જોડો. 

    લીસ્ટ $I$ લીસ્ટ $II$
    $A$ સ્થિર વિદ્યુત માટેનો ગ્રોસનો નિયમ $I$ $\oint \vec{E} \cdot d \vec{l}=-\frac{d \phi_B}{d t}$
    $B$ ફેરેડેનો નિયમ $II$ $\oint \overrightarrow{ B } \cdot d \overrightarrow{ A }=0$
    $C$ ચુંબકત્વનો ગોસનો નિયમ $III$ $\oint \vec{B} \cdot d \vec{l}=\mu_0 i_C+\mu_0 \in_0 \frac{d \phi_E}{d t}$
    $D$ એમ્પિયર-મેક્સવેલનો નિયમ $IV$ $\oint \overrightarrow{ E } \cdot d \overrightarrow{ s }=\frac{ q }{\epsilon_0}$

     નીચે આપેલા વિકલ્પમાંથી સાચો જવાબ પસંદ કરો.

    View Solution
  • 3
    એક ઉદગમનો પાવર $4\, kW $ છે. તેમાંથી $10^{20} $ ફોટોન્સ $1\, s $ માં ઉત્પન્ન થાય છે, તો આ ઉદગમમાંથી ઉત્સર્જિત વિકિરણ વિદ્યુતચુંબકીય વર્ણપટમાંના કયાં કિરણો / વિકિરણો હશે ?
    View Solution
  • 4
    વિદ્યુતચુંબકીય તરંગો ........ વડે ઉત્પન્ન કરી શકાય છે.
    View Solution
  • 5
    મુક્ત અવકાશમાં $t=0$ સમયે એક સમતલ ધ્રુવીભૂત વિદ્યુતચુંબકીય તરંગના વિધુતક્ષેત્રને

    $\vec E(x,y) = 10\hat j\, cos[(6x + 8z)]$

    વડે આપવામાં આવે છે. ચુંબકીય ક્ષેત્ર $\vec B (x,z, t)$ ને આપવામાં આવે છે : ( $c$ એ પ્રકાશનો વેગ છે.) 

    View Solution
  • 6
    કૅપેસિટરની બે પ્લેટ વચ્ચેના વિસ્તારમાં જ્યારે સ્થાનાંતર પ્રવાહ  $  i_d $ વહે છે, ત્યારે કૅપેસિટર પરનો વિદ્યુતભાર ...
    View Solution
  • 7
    મેક્સવેલના સમીકરણો .......ના નિયમ પરથી મેળવવામાં આવ્યા છે.
    View Solution
  • 8
    એક સમતલ વિદ્યુતચુંબકીય તરંગ કે જે $x-$દિશામાં પ્રસરણ પામે છે માટે નીચેનામાંથી કયું એક સંયોજન અનુક્રમે વિદ્યુતક્ષેત્ર $(E)$ અને ચુંબકીયક્ષેત્ર $(B)$ માટે સાચી શક્ય દિશાઓ આપે છે?
    View Solution
  • 9
    શૂન્યાવકાશમાં પ્રસરી રહેલા વિદ્યુતચુંબકીય તરંગો માટે ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રના કંપવિસ્તારનો ગુણોત્તર કોને બરાબર થાય?
    View Solution
  • 10
    મુક્ત અવકાશમાં વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{\mathrm{E}}=\mathrm{E}_0 \hat{i} \cos (\omega \mathrm{t}-\mathrm{kz})$ વડે રજૂ કરી શકાય છે. તેને આનુષાંગિક ચુંબકીય ક્ષેત્ર સદિશ_______ વડે આપી શકાય.
    View Solution