Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$40\,H$ આત્મપ્રેરકત્વ ધરાવતી કોઇલને $8\, \Omega$ અવરોધ સાથે શ્રેણીમાં જોડેલ છે અને આ સંયોજનને $2\,V$ ની બેટરીના ટર્મિનલ સાથે જોડવામાં આવે છે. આ પરિપથનો સમય અચળાંક ($sec$ માં) કેટલો હશે?
$l$ લંબાઇ અને $m$ દળ ધરાવતા $cd$ તાર $ax$ અને $by$ ઘર્ષણરહિત પથ પર ગતિ કરે છે.આ પથ પર $a$ અને $b$ વચ્ચે $R$ અવરોધ છે. $abcd$ સમતલને લંબ અચળ ચુંબકીય ક્ષેત્ર $B$ લગાવેલ હોય તો $cd$ કેટલા અચળ વેગથી ગતિ કરશે?
એક વર્તુળાકાર વાહક લૂપને તેનું સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબરૂપે રહે તેમ $0.025 \;T$ ના સમાન ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલ છે. લૂપની ત્રિજયા $1\; mm/s $ ના અચળ દરથી સંકોચાવા લાગે છે. જ્યારે લૂપની ત્રિજયા $2\; cm$ થાય ત્યારે પ્રેરિત $emf$ કેટલું મળે?
પરિપથમાં બતાવ્યા પ્રમાણે બિંદુ $C$ ને બિંદુ $A$ જોડે ત્યાં સુધી જોડી રાખવામાં આવે છે.જયાં સુધી પરિપથમાં અચળ પ્રવાહ પસાર થાય છે.ત્યારબાદ અચાનક બિંદુ $‘C’, ‘A”$ થી છૂટો કરી બિંદુ $’B’$ વડે સમય $t=0$ માટે જોડવામાં આવે છે. $t=L/R$ સમયે અવરોધ અને ઇન્ડકટરને સમાંતર સ્થિતિમાનનો ગુણોત્તર કેટલો હોય છે?