Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$A.C.$ પરિપથમાં ઇન્ડક્ટર કોઈલનો પ્રવાહ $i$ નો સમય સાથેનો ફેરફાર ગ્રાફમાં બતાવવામાં આવ્યો છે. નીચેનામાંથી કયો આલેખ સમય સાથે વોલ્ટેજને યોગ્ય રીતે રજૂ કરે છે?
$R$ જેટલી મોટી ત્રિજ્યા ધરાવતા વર્તુળાકાર ગૂચળાના કેન્દ્ર આગળ એક ખૂબ નાની ત્રિજ્યા $r$ ધરાવતું ગુચળું મૂકેલું છે. બંને ગુચળા સમકેન્દ્રિય અને એક જ સમતલમાં છે. મોટા ગુચળામાંથી $I$ જેટલો પ્રવાહ વહે છે. નાનું ગુચળાને તેના સામાન્ય(common) વ્યાસની અક્ષને અનુલક્ષીને અચળ કોણીય વેગ $\omega $ થી ભ્રમણ કરવવામાં આવે છે. તો ભ્રમણના $t$ સમય પછી નાના ગુચળામાં કેટલું $emf$ પ્રેરિત થશે?
$L$ આત્મપ્રેરકત્વ ધરાવતી કોઇલને $R$ અવરોધ સાથે જોડીને $V$ ની બેટરી સાથે લગાવવામાં આવે છે.ઘણા સમય પછી બેટરી દૂર કરતાં, પ્રવાહ $37\%$ થતાં કેટલો સમય લાગે?
$\vec{B}$ જેટલાં ચુંબકીય ક્ષેત્રની હાજરીમાં $C D E F$ ક્રમને ગોઠવવામાં આવે છે તથા સળીયા એેકમ લંબાઈ દીઠ અચળ વેગ $20\,m / s$ તથા ચુંબકીય ક્ષેત્ર એક ટેસ્લાની ક્ષમતાથી ખસે છે. આા પ્રક્રીયા દરમિયાન ખર્ચાતો પાવર ($R=0.2 \;\Omega$ અને બધા તાર અને સળિયાના અવરોધ શૂન્ય લો)
$A=10\; cm ^{2}$ ક્ષેત્રફળ વાળી અને $l=20 \;cm$ લંબાઈવાળી પાઈપ પર અવાહક તાર વીંટાળીને બે સમાક્ષી સોલેનોઈડ બનાવવામાં આવે છે. જો એક સોલેનોઈડના $300$ આંટા હોય અને બીજાના $400$ આંટા હોય તો તેમનું અન્યોન્ય પ્રેરકત્વ કેટલું હશે ?
$1\,\Omega$ જેટલો અવરોધ ધરાવતો જનરેટરનો આર્મેચર ફરતાં $125\,V$ લોડ વગર પેદાં કરે છે તથા $115\,V$ લોડ સાથે પેદા કરે છે. તો આર્મેચરની કોઈલમાં વિદ્યુતપ્રવાહ $........A$