નિયમિતા ચુંબકીય ક્ષેત્રમાં એક ગુંચળું લટકાવેલું છે. ગૂંચળાનું સમતલ બળની ચુંબકીય ક્ષેત્રરખાને સમાંતર રહે તેમ છે. જ્યારે ગૂંચળામાંથી પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે તે દોલનો શરૂ કરે છે. જેને રોકવું મુશ્કેલ છે. પરંતુ જ્યારે એક એલ્યુમિનિયમની પ્લેટ ગૂંચળાની નજીક મૂકવામાં આવે તો, તેને રોકી શકાય છે. જેનું કારણ...