${A}+{B} \rightarrow {M}+{N}$ $......$ ${kJ} {mol}^{-1}$ બરાબર છે. (નજીકના પૂર્ણાંકમાં)
[લો; $R =8.314 \,J\, mol ^{-1}\, K ^{-1}$ In $3.555=1.268$]
$A +$ પ્રક્રિયક $\rightarrow $ નિપજ
$B +$ પ્રક્રિયક $\rightarrow $ નિપજ;
તો સમાન સમયે $50\% \,B$ ની પ્રક્રિયા થાય અને $94\%\, A$ ની પ્રક્રિયા થાય તો $K_1/K_2$ નો ગુણોત્તર ગણો.
(આપેલ : $\ln 2=0.693)$