Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
શૂન્ય ક્રમની પ્રક્રિયામાં તાપમાનમાં દર $10\,^oC$ ના વધારા માટે પ્રક્રિયા દર બે ગણો થાય છે. જો તાપમાન $10\,^oC$ થી વધારી $100\,^oC$ કરવામાં આવે તો પ્રક્રિયાનો વેગ ......... ગણો થશે.
લાકડા ના એક ટૂકડામાં $\frac{{ }^{14} \mathrm{C}}{{ }^{12} \mathrm{C}}$ નો ગુણોત્તર, વાતાવરણ ની તુલના માં $\frac{1}{8}$ મો ભાગ છે. જો ${ }^{14} \mathrm{C}$ નો અર્ધ આયુષ્ય $5730$ વર્ષ હોય તો, લાકડાના નમૂનાની ઉંમર (આયુ)___________ છે.
$2NO_(g) + O_{2(g)} \rightarrow 2NO_{2(g)}$ પ્રક્રિયા પ્રણાલી માટે, કદ એ અચાનક ઘટીને અડધું થાય છે. જો પ્રક્રિયા એ પ્રથમ ક્રમની $O_2$ માટે અને દ્વિતીય ક્રમની $NO $ માટે હોય, તો પ્રક્રિયાનો દર.....
$A \to x\;P$, પ્રકિયા માટે જ્યારે $[A] = 2.2\,m\,M$, , દર $2.4\;m\,M\;{s^{ - 1}}$ હોવાનું જાણવા મળ્યું. $A$ ની સાંદ્રતા ઘટાડીને અડધા કરવા પર, દર $0.6\;m\,M\;{s^{ - 1}}$. માં બદલાય છે.$A$ ના સંદર્ભમાં પ્રતિક્રિયાનો ક્રમ કયો છે
વાયુરૂપ પ્રક્યિા ${A_{\left( g \right)}} \to 2{B_{\left( g \right)}} + {C_{\left( g \right)}}$ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. જો પ્રક્રિયાની શરૂઆતમાં $P_A = 90\, mm\, Hg$ હોય અને $10\, min$ બાદ કુલ દબાણ $180\, mm\, Hg$ જણાય, તો પ્રક્રિયાનો વેગઅચળાંક જણાવો.