નાઇટ્રોજનના પરિમાપન માટેની ડ્યુમાની પદ્ધતિમાં $0.25\, g$ કાર્બનિક સંયોજન $300\, K$ તાપમાને અને $725\, mm$ દબણે $40 \,mL$ નાઇટ્રોજન આપે છે. જો $300\, K$ તાપમાને જલીય દબાણ $25\, mm$ હોય, તો સંયોજનમાં નાઇટ્રોજનનું ટકાવાર પ્રમાણ ...... થશે. 
NEET 2015, Diffcult
Download our app for free and get startedPlay store
a
Mass of organic compound $=0.25\, \mathrm{g}$

Experimental values, At $STP.$

$V_{1}=40 \,\mathrm{mL}$

$V_{2}=?$

$T_{1}=300 \,\mathrm{K}$

$T_{2}=273 \,\mathrm{K}$

$P_{1}^{2}=725-25=700\, \mathrm{mm}$

$P_{2}=760\, \mathrm{mm}$

$\frac{P_{1} V_{1}}{T_{1}}=\frac{P_{2} V_{2}}{T_{2}}$

$V_{2}=\frac{P_{1} V_{1} T_{2}}{T_{1} P_{2}}=\frac{700 \times 40 \times 273}{300 \times 760}=33.52\, \mathrm{mL}$

$22400\, \mathrm{mL}$ of $\mathrm{N}_{2}$ at $STP$ weighs $=28\, \mathrm{g}$

$\therefore 33.52\, \mathrm{mL}$ of $\mathrm{N}_{2}$ at $STP$ weighs $=\frac{28 \times 33.52}{22400}$

$=0.0419\; \mathrm{g}$

$\%$ of $\mathrm{N}=\frac{\text { Mass of nitrogen at STP }}{\text { Mass of organic compound taken }} \times 100$

$=\frac{0.0419}{0.25} \times 100=16.76 \%$

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    આપેલ દ્રાવકમાં સંયોજન અને અશુદ્ધિની દ્રાવ્યતાઓ જુદી જુદી હોય તેવા સિદ્ધાંત આધારિત શુદ્ધિકરણ પદ્ધતિને શું કહેવામાં આવે છે ?
    View Solution
  • 2
    સ્થાયી કલા તરીકે સિલિકા જેલ ભરેલા એક કોમેટોગ્રાફી સ્તંભનો ઉપયોગ $(A)$ બેન્ઝેનિલાઇS $(B)$ એનિલિન અને $(C)$ એસિટોફિનોન ધરાવતા સંયોજનોના મિશ્રણને અલગ કરવા કરવામાં આવે છે. જયારે સ્તંભને હેકઝેન : ઇથાઇલ એસિટેટ $(20: 80),$ ધરાવતા દ્રાવકો વડે eluted કરવામાં આવે ત્યારે મળતા સંયોજનોનો ક્રમ જણાવો.
    View Solution
  • 3
    સલ્ફરની પરખ કરવા માટેની લેસાઈન કસોટીમાં કાળા અવક્ષેપ કયો પદાર્થ બનાવાને કારણે મળે છે ?
    View Solution
  • 4
    ગ્લિસરોલ દ્વારા સાબુ ઉદ્યોગોમાં કોના અલગ કરવામાં આવે છે
    View Solution
  • 5
    કેલ્શિયમ સલ્ફેટ અને કપુરના મિશ્રણનું અલગીકરણ કરવાની યોગ્ય પદ્ધતિનું નામ આપો.
    View Solution
  • 6
    ક્રોમેટોગ્રાફી (વર્ણાલેખિકી) શુધ્ધિકરણ પધ્ધતિ માટે નીચે આપેલા પૈકી સાયું વિધાન શોધો.
    View Solution
  • 7
    પોટેશિયમ ફેરોસાયનાઇડની વધુ પડતી પ્રક્રિયા પર એસિડિક ફેરિક ક્લોરાઇડ દ્રાવણ પ્રુશિયન વાદળી રંગની કોલાઇડલ આયનો આપે છે. તે છે :
    View Solution
  • 8
    મિશ્રણમાંથી બેન્ઝોઇક એસિડ અને નેપ્થેલિન ને જુદા પાડવાની સૌથી સારી પદ્ધતિ કઈ છે ?
    View Solution
  • 9
    પરમાણુ દળ $60$ ધરાવતા એક કાર્બનિક સંયોજનમાં $C = 20\%$, $H= 6.67\%$ અને $N=46.67\%$ સમાયેલું છે જ્યારે બાકીનું ઓક્સિજન છે. $N{H_3}$ સાથે ગરમ થવા પર તે ઘન  અવક્ષેપ આપે છે. ઘન અવક્ષેપ આલ્કલાઇન કોપર સલ્ફેટ દ્રાવણ સાથે જાંબલી રંગ આપે છે. સંયોજન છે...
    View Solution
  • 10
    સૂચી $I$ સાથે સૂચિ $II$ ને જોડો. 

    સૂચિ $II$ (મિશ્રણ) સૂચિ $II$ (અલગીકરણ તકનીક)
    $A$ $CHCl _3+ C _6 H _5 NH _2$ $I$ વરાળ નિસ્યંદન
    $B$ $C _6 H _{14}+ C _5 H _{12}$ $II$ વિભેદી નિષ્કર્ષણ
    $C$ $C _6 H _5 NH _2+ H _2 O$ $III$ નિસ્યંદન
    $D$ Organic compound in $H _2 O$ $IV$ વિભાગીય નિસ્યંદન

    નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો. 

    View Solution