$2.2\,g$ નાઈટ્રસ ઓકસાઇડ $\left( N _{2} O \right)$ ને $1\,atm$ ના અચળ દબાાણે અને $310\,K$ થી $270\,K$ સુધી ઠંડો કરવામાં આવે છે. કોઈ કારણે વાયુ $217.1\,ml$ થી $167.75\,ml$ સુધી દબાય છે. પ્રક્રમમાં આંતરીક ઊર્જામાં થતો ફેરફાર $\Delta U$ એ $-'x'\,J$ છે. તો $'x'$ નું મૂલ્ય $\dots\dots$ શોધો. [નજીકના પૂર્ણાંકમાં]
મોલર ઉષ્મા ક્ષમતા $N _{2} O\,100\,J\,K ^{-1}\,mol\,^{-1}$ )