Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જમીનથી $h=2000\, {m}$ ઊંચાઈ પર રહેલા વાદળમાંથી $R=0.2\, {mm}$ ત્રિજયાનું વરસાદનું ટીપું પડે છે. સંપૂર્ણ પતન દરમિયાન ટીપું ગોળાકાર રહે છે અને ઉત્પ્લાવક બળ અવગણ્ય છે તેવું ધારો, તો વરસાદના ટીપાની ટર્મિનલ ઝડપ ${ms}^{-1}$ માં કેટલી હશે?
એક સ્પ્રિંગકાંટો $A$ તેની સાથે લટકાવેલ બ્લોક $m$ નું અવલોકન $2\, kg$ દર્શાવે છે. જ્યારે વજનકાંટા $B$ પર મૂકેલું બીકર પ્રવાહીથી ભરવામાં આવે છે ત્યારે તે $5 \,kg $ અવલોકન દર્શાવે છે. આકૃતિ માં દર્શાવ્યા મુજબ લટકાવેલું દળ પ્રવાહીની અંદર રહે તેમ બંને વજનકાંટા ને ગોઠવેલા છે. આ પરિસ્થિતી માં .....
આકૃતિમાં દર્શાવ્યા અનુસાર $0.20\,m ^2$ ના બેઝ (તળીયા) નું ક્ષેત્રફળ ધરાવતા એક ધાતુના ચોસલાને ટેબલ ઉપર મૂકવામાં આવેલ છે. એક $0.25\,mm$ ની પ્રવાહીની કપોટીને બ્લોક (ચોસલું) અને ટેબલની વચ્યે દાખલ કરવામાં આવે છે. બલોકને $0.1\,N$ ના સમક્ષિતિજ બળ વડે ખેંચવામાં આવે છે અને તે અચળ ઝડપથી ગતિ કરે છે. જો પ્રવાહીની સ્નિગ્ધતા $5.0 \times 10^{-3}\;Pa-s$ હોય તો બ્લોકની ઝડપ (લગભગ) $...........\times 10^{-3}\,m / s$ હશે.
એક ટાંકીએ પાણીથી ભરવામાં આવી છે અને તેની અંદર બે છિદ્રો $A$ અને $B$ પાડવામાં આવે છે. સમાન અવધિ મેળવવા માટે $\frac{h}{h^{\prime}}$ નો ગુણોત્તર કેટલો હોવો જોઇએ ?
$0.5\,m$ લંબાઈ ધરાવતો ઘન પાણી પર તરે છે જેનું $30\%$ કદ પાણીની અંદર છે. બ્લોક પર મહત્તમ ......$kg$ વજન મૂકી શકાય કે જેથી તે સંપૂર્ણ પાણીમાં ડૂબી ના જાય. [પાણીની ઘનતા $= 10^3\,kg/m^3$ ]
$R$ ત્રિજયાના નક્કર ગોળાની અંદર $r$ ત્રિજ્યાનો પોલો ભાગ છે જે લાકડાના વહેરથી ભરેલો છે.નક્કર અને લાકડાના વહેરની સાપેક્ષ ઘનતા $2.4$ અને $0.3$ છે.સંપૂર્ણ કદ પાણીની અંદર હોય તે રીતે ગોળાને તરવા માટે નક્કર અને લાકડાના વહેરના દળનો ગુણોત્તર કેટલો હોવો જોઈએ?
${\rho _1}$ અને ${\rho _2}$ ધનતા અને સમાન કદ ઘરાવતી બે ઘાતુનું મિશ્રણ કરવાથી મિશ્રણની સાપેક્ષ ઘનતા $4$ છે.આ બે ઘાતુનુ સમાન દળ લઇને મિશ્રણ કરવાથી મિશ્રણની સાપેક્ષ ઘનતા $3$ છે. તો ${\rho _1}$ અને ${\rho _2}$ કેટલા થાય?
પાણી સપાટ તળીયું ધરાવતી એક મોટી ટાંકીમાં $10^{-4}\,m/s$ ના દરથી વહે છે. ઉપરાંત, તળીયામાં $1\, cm^2$ ક્ષેત્રફળ ધરાવતા છિદ્રમાંથી વહી (લિક) જાય છે. જો ટાંકીમાં પાણીની ઊંચાઈ અચળ જળવાતી હોય તો આ ઊંચાઈ ........ $cm$ હશે.