જમીનથી $h=2000\, {m}$ ઊંચાઈ પર રહેલા વાદળમાંથી $R=0.2\, {mm}$ ત્રિજયાનું વરસાદનું ટીપું પડે છે. સંપૂર્ણ પતન દરમિયાન ટીપું ગોળાકાર રહે છે અને ઉત્પ્લાવક બળ અવગણ્ય છે તેવું ધારો, તો વરસાદના ટીપાની ટર્મિનલ ઝડપ ${ms}^{-1}$ માં કેટલી હશે?
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
આકૃતિમાં દર્શાવ્યા મુજબ નળીમાં પ્રવાહીનું ડાબી બાજુથી જમણી બાજુ વહન થઈ રહ્યું છે. $A_1$ અને $A_2$ એ દર્શાવ્યા મુજબ નળીના આડછેદના ભાગોનું ક્ષેત્રફળ છે તો ઝડપ $\frac{v_1}{v_2}$ નો ગુણોત્તર ......... હશે ?
આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચેનલમાંથી પાણીનું વહન થઈ રહ્યું છે. (શિરોલંબ સમતલમાં રહેલી) ત્રણ ભાગો $A, B$ અને $C$ દર્શાવેલા છે. $B$ અને $C$ વિભાગ આડછેદનું સમાન ક્ષેત્રફળ ધરાવે છે. જો $P_A, P_B$ અને $P_C$ એ અનુક્રમે $A, B$ અને $C$ પરના દબાણો હોય તો
એક દડો $\rho $ ઘનતાનાં એક દ્રવ્યમાંથી બનાવેલો છે. જ્યાં $\rho_{oil} < \rho < \rho_{water}$ જ્યાં $\rho_{oil}$ અને $\rho_{water}$ અનુક્રમે તેલ અને પાણીની ઘનતાઓ દર્શાવે છે. તેલ અને પાણીનાં મિશ્રણમાં સમતોલનની સ્થિતિમાં હોય તો, નીચેનામાંથી કયું ચિત્ર તેની સમતોલનની સ્થિતિ દર્શાવે છે?
$\frac{2}{{\sqrt \pi }}cm$ વ્યાસ ધરાવતા નળમાથી આવતું પાણી $5\,minutes$ માં $15\,litre$ ની ડોલ ભરે તો પ્રવાહનો રેનોલ્ડ નંબર કેટલો હશે? (પાણીની ઘનતા $= 10^3\,kg/m^3$ અને પાણીનો શ્યાનતાગુણાંક $= 10^{-3}\,Pa.s$ )
અરોપ્લેનની સમક્ષિતિજ સમતલમાં રહેલી પાંખ ઉપરની સપાટી પર હવાની ઝડપ $60 \,m / s$ અને તળિયાની સપાટી નીચે તે $45 \,m / s$ છે. જો હવાની ઘનતા $1.293 \,kg / m ^3$ છે તો દબાણનો તફાવત ............ $N/m^2$ છે
તળિયે કાણાં વાળા પાત્રમાં પાણી અને કેરોસીન (સાપેક્ષ ઘનતા $0.8$) ભરેલ છે.પાણીની ઊંચાઈ $3\,m$ અને કેરોસીનની ઊંચાઈ $2\,m$ છે.જ્યારે કાંણાને ખોલવામાં આવે ત્યારે બહાર આવતા પ્રવાહીનો વેગ ........ $m\,s^{-1}$ હશે . ($g\, = 10\, m s^{-2}$ અને પાણીની ઘનતા $= 10^3\, kg\, m^{-3}$)