Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$E_1$ અને $E_2$ $e.m.f.$ ના બે કોષોને શ્રેણીમાં જોડેલા છે.અને પોટેન્શીયોમીટરના તારની બેલેન્સીંગ લંબાઈ $625\,cm$ છે.જો $E_1$ ના ટર્મીનલને બદલવામાં આવે, તો મેળવેલી બેલેન્સીંગ લંબાઈ $125\,cm$ છે.આપેલ છે કે $E_2 > E_1$ તો $E_1: E_2$ ના ગુણોતર શું હોય શકે?
$E \;e.m.f.$ ની અને $R $ આંતરિક અવરોધ ધરાવતી એક બેટરી સાથે જે દરેકનું મૂલ્ય $ R$ છે, તેવા $n$ સરળ અવરાધો શ્રેણીમાં જોડેલ છે. બેટરીથી લીધેલો પ્રવાહ $I $ છે. હવે આ $n$ અવરોધોને આ બેટરી સાથે સમાંતર જોડવામાં આવે છે. ત્યારે બેટરીથી લીધેલો પ્રવાહ $10I $ હોય છે. $n$ નું મૂલ્ય કેટલું હશે?
અચળ $e.m.f$ ધરાવતા વિધુત કોષને પહેલા અવરોધ $R_1$ અને ત્યારબાદ અવરોધ $R_2$ સાથે જોડવામાં આવે છે. જો બંને કિસ્સામાં વપરાતો પાવર સમાન હોય તો વિધુતકોષનો આંતરીક અવરોધ કેટલો હશે ?