નીચે આપેલ ચાર રાશિમાંથી કઈ રાશિ પરિમાણ ધરાવતો અચળાંક છે?
Easy
Download our app for free and get startedPlay store
d
Acceluation dueto gravity changelas we move on surface of earth.

Swrface tension of water varies with temperetore. standard kgis defined mannally. Velocity of light is constant $3 \times 10^{8 . m / s }$.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચે પૈકી કયો આત્મપ્રેરકત્વનો એકમ નથી?
    View Solution
  • 2
    લંબાઈ શેમાં માપી શકાય નહીં?
    View Solution
  • 3
    આપેલ એક સ્ક્રૂગેજમાં વર્તુળાકાર સ્કેલ પર પિચ અને કાપાઓની સંખ્યા અનુક્રમે $ 0.5\,mm$ અને $100$ છે. જ્યારે આ સ્ક્રૂગેજ પૂર્ણતઃ કોઈપણ પદાર્થ વગર બંધ છે, ત્યારે વર્તુળાકાર માપપટ્ટીનું શૂન્ય સરેરાશ રેખાની $3$ કાપા નીચે છે. એક પાતળી તક્તિ માટે મુખ્ય માપપટ્ટી અને વર્તુળાકાર માપપટ્ટીના વાંચનો અનુક્રમે $5.5\, mm$ અને $48$ છે. આ તક્તિની જાડાઈ કેટલી હશે?
    View Solution
  • 4
    નિકહ પૈકી કઈ જોડના પારિમાણિક સૂત્રો અલગ અલગ છે?
    View Solution
  • 5
    જો ભૌતિક રાશિનું પરિમાણ $M^aL^bT^c$ વડે આપવામાં આવે, તો ભૌતિક રાશિ $.......$
    View Solution
  • 6
    ડાયોડનું પ્રવાહ સ્થિતિમાન સમીકરણ $I=(e^{1000V/T} -1)\;mA$ છે.જયાં વાયુ પાડેલ વિદ્યુતસ્થિતિમાન $V$ વોલ્ટમાં અને તાપમાન $T$ $K$ માં છે.જો વિદ્યાર્થી $300$ $K$ તાપમાને $5$ $mA$ વિદ્યુતપ્રવાહની માપણી દરમિયાન $ \mp $ $0.01$$V$ ની ત્રુટિ કરે,તો પ્રવાહની માપણીમાં થતી ત્રુટિ $mA$ માં કેટલી હશે?
    View Solution
  • 7
    ચોરસનું ક્ષેત્રફળ $5.29\ cm^2$ છે. આવા $7$ ચોરસનું ક્ષેત્રફળ સાર્થક અંકોને ધ્યાનમાં લેતા  $........... cm^2$ થાય.
    View Solution
  • 8
    સમાન પરિમાણ ધરાવતી જોડ કઈ છે?
    View Solution
  • 9
    $ 1kWh = $
    View Solution
  • 10
    પોલા નળાકારની બાહ્ય અને આંતરીક ત્રિજ્યાઓ અનુક્રમે  $(4.23 \pm 0.01)cm$  અને  $(3.87 \pm 0.01) cm$  છે. નળાકારની દિવાલની જાડાઈ શું હશે ?
    View Solution