કોલમ $X$ | કોલમ $Y$ |
$(1)$ એકકોષીય બેક્ટેરિયા | $(P)$ ક્લેમિડોમોનાસ |
$(2)$ એકકોષીય લીલા | $(Q)$ યીસ્ટ |
$(3)$ એકકોષીય ફૂગ | $(R)$ યુગલીના |
$(4)$ એકકોષીય પ્રજીવ | $(S)$ બેસિલસ |
કોલમ$-I$ | કોલમ$-II$ | ||
$P$ | મંડકણ | $I$ | ચરબી |
$Q$ | તૈલકણ | $II$ | સ્ટાર્ચ |
$R$ | સમીતાયા | $III$ | પ્રોટીન |
$(I)$ ગોલ્ગી સંકુલ સીસ અને ટ્રાન્સ વિસ્તાર ધરાવે છે.
$(II)$ સીસ વિસ્તાર અને ટ્રાન્સ વિસ્તાર અનુક્રમે નિર્માણ અને પુખ્ત ભાગે છે.