નીચે આપેલ કોષ અંગિકાઓનું કયું જૂથ $DNA$ ધરાવે છે ?
  • A
      કણાભસૂત્ર, રિબોઝોમ્સ અને હરિતકણ
  • B
      કોષકેન્દ્ર, કણાભસૂત્ર અને હરિતકણ   
  • C
      કોષકેન્દ્ર, રિબોઝોમ્સ અને કણાભસૂત્ર
  • D
    કોષકેન્દ્ર, રિબોઝોમ્સ અને હરિતકણ
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    સૌ પ્રથમ વ્યક્તિ કે જેમણે માઈક્રોસ્કોપમાં જીવંત કોષને નિહાળ્યો તે .......હતા.
    View Solution
  • 2
    તારાકાય એ કઇ બે નળાકાર રચનાઓ ધરાવતી અંગિકા છે 
    View Solution
  • 3
    સક્રિય અને મંદ વહન વચ્ચે મુખ્ય ભેદ કયો છે ?
    View Solution
  • 4
    નીચે આપેલ પૈકી કઇ એક રચના અંગિકામાં છે ?
    View Solution
  • 5
    ગોલ્ગીકાયમાં જોવા મળતી ગોઠવણ માટે શું સાચું?
    View Solution
  • 6
    પ્રાણીકોષમાં, પ્રોટીન સંશ્લેષણ ……….. માં જોવા મળે છે.
    View Solution
  • 7
    $S -$ વિધાન : કણાભસૂત્ર શ્વસનની ક્રિયા સાથે સંકળાયેલું છે

    $R -$ કારણ : હરિતકણ પ્રકાશસંશ્લેષણની ક્રિયા સાથે સંકળાયેલ છે.

    View Solution
  • 8
    ‘ઓમનિસ સેલ્યુલા-ઈ-સેલ્યુલા' નો અર્થ શું થાય ?
    View Solution
  • 9
    સુકોષકેન્દ્રીય સૂક્ષ્મકાય માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
    View Solution
  • 10
    નીચે આપેલી અંગિકાઓનો અભ્યાસ કરો અને તેમના કાર્યો ઓળખો 
    View Solution