નીચે આપેલ કોષવાદનો મુદ્દો નથી
  • A
      બધા જ સજીવો કોષ અને કોષની નીપજોનાં બનેલા છે
  • B
      કોષ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે
  • C
      સજીવો એકકોષી સુકોષકેન્દ્રિય રચના ધરાવે છે
  • D
      નવાં કોષોનું સર્જન, પૂર્વ અસ્તિત્વ ધરાવતાં કોષોનાં વિભાજનથી થાય છે.
Easy
Download our app for free and get startedPlay store
c
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેના જોડકા જોડો.
      કોલમ$-I$   કોલમ$-II$
    $P$ મંડકણ $I$ ચરબી
    $Q$ તૈલકણ $II$ સ્ટાર્ચ
    $R$ સમીતાયા $III$ પ્રોટીન
    View Solution
  • 2
    વનસ્પતિમાં પ્રોટીન સંશ્લેષણ માટેનું સ્થાન.......
    View Solution
  • 3
    $S -$ વિધાન : સિક્કાની થપ્પીની માફક ગોઠવાયેલી ચપટી કોથળીઓ જેવી રચનાઓ ગ્રેનમ કહેવાય છે.

    $R -$ કારણ : હરિતકણમાં $40$ થી $60$ ગ્રેના હોય છે.

    View Solution
  • 4
    તારાકેન્દ્રમાં કેટલા ત્રેખડ પરિઘમાં ગોઠવાયેલા જોવા મળે છે?
    View Solution
  • 5
    કોષો કેલ્શિયમ પેકેટેટનાં સ્તર વડે જોડાયેલા હોય છે જેને ......કહે છે 
    View Solution
  • 6
    સ્ટિરૉઇડ ઉત્પન્ન કરતા કોષોમાં...
    View Solution
  • 7
    નીચે આપેલ જીવાણુનો આકાર નથી :
    View Solution
  • 8
    કોષરસમાં રહેલ કોષરસવિહીન વિસ્તાર :
    View Solution
  • 9
    એકલસૂત્રો શેની સાથે સંકળાયેલ હોય છે ?
    View Solution
  • 10
    ......... બે કોષકેન્દ્ર ધરાવે છે.
    View Solution