નીચે આપેલ પૈકી કયું એક કોષીય ભાગ સ્વરૂપે સાચું વર્ણવેલ છે ?
  • A  તારાકેન્દ્રો $→$ સક્રિય રીતે $RNA$ નું સંશ્લેષણ કરતું સ્થાન
  • B  લાયસોઝોમ $→ \,pH\, 8.5$ કે તેથી ઉપર સક્રિય રીતે કાર્ય કરે છે.
  • C  થાયલેકોઇડ $→$ ચપટી પટલીય કોથળી જેના દ્વારા હરિતકણમાં ગ્રાનાનું નિર્માણ થાય છે.
  • D  રિબોઝોમ્સ $→$ તેઓ હરિતકણો પર મોટા $(80 S)$ કદના જ્યારે તેઓ કોષરસમાં નાના કદના $(70 S)$ હોય છે.
Medium
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    રિબોઝોમલ $RNA$ સક્રિય રીતે .......... માં સંશ્લેષણ પામે છે.
    View Solution
  • 2
     સેટેલાઈટ રંગસૂત્રો શું ધરાવે છે
    View Solution
  • 3
    નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો.
    View Solution
  • 4
    રંગકણમાં નીચે આપેલ રંજકદ્રવ્ય નથી :
    View Solution
  • 5
    કોષરસપટલના પાણીમાં દ્રાવ્ય પદાર્થોના વહન માટે માર્ગ ધરાવતું પ્રોટીન .......
    View Solution
  • 6
    ગોલ્ગીકાય ........ સાથે પરોક્ષ રીતે સંકળાયેલી છે.
    View Solution
  • 7
    કૉલમ $- I$ અંગિકા અને કૉલમ $- II$ રચના દર્શાવે છે. યોગ્ય વિકલ્પ પસંદ કરો :

        કોલમ  $I$     કોલમ $II$
      $(A)$  કણાભસૂત્ર    $(i)$  એકપટલમય  રચના
      $(B)$  લાયસોઝોમ   $(ii)$  પટલવિહીન રચના
      $(C)$  કોષકેન્દ્રીકા    $(iii)$  બેવડા પટલમય રચના 

     

    View Solution
  • 8
    કણાભસૂત્ર કેટલી લંબાઈ ધરાવે છે ?
    View Solution
  • 9
    ........માં અંગિકાઓ જોવા મળે છે.
    View Solution
  • 10
    કોષની અર્ધ સ્વયંજનિત અંગિકા ......છે
    View Solution