નીચે આપેલ પરિપથ $8\; \mathrm{V}\;dc$ રેગ્યુલેટેડ વૉલ્ટેજ ઉદગમ તરીકે વર્તે છે. જ્યારે $12 \;\mathrm{V}$ ઈનપુટ આપવામાં આવે ત્યારે દરેક ડાયોડમાથી વ્યય થતો પાવર ($\mathrm{mW}$ માં) કેટલો હશે? (બંને ઝેનર ડાયોડ એક સરખા છે)
A$20$
B$8$
C$24$
D$40$
JEE MAIN 2020, Medium
Download our app for free and get started
d Current in circuit \(=\frac{4}{400}=\frac{1}{100} \mathrm{A}\)
So power dissipited in each diode \(=\) \(\mathrm{VI}\)
\(=4 \times \frac{1}{100} \;\mathrm{W}\)
\(=40 \times 10^{-3}\; \mathrm{mW}\)
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સામાન્ય વિદ્યુતપ્રવાહ કે જેનો એમ્પ્લિફાયરનો વોલ્ટ વાહક $50$, દાખલ અવરોધ $200$ $\Omega$ અને બહાર નીકળતો અવરોધ $400$ $\Omega$ હોય તો, પાવર ગેઇનની કિંમત....હશે.
$300 K$ તાપમાને શુદ્ધ સિલિકોન સ્ફટિકની વાહકતા કેટલી હશે? જો ઈલેક્ટ્રોન જોડકાની પ્રતિ $cm^3$ ના દરે $1.072×10^{10}$ હોય અને આ તાપમાને $\mu_n 1350 cm^2 / volt sec$ અને $ \mu _p= 480 cm^2 / volt sec$
$NPN$ ટ્રાન્ઝિસ્ટરમાં પરિપથમાં કલેક્ટર વિદ્યુતપ્રવાહ $10$ છે. જો $95\%$ ઈલેક્ટ્રોન બહાર નીકળીને કલેક્ટર સુધી પહોંચી ગયા હોય, તો બેઝ વિદ્યુતપ્રવાહ કેટલા ....$mA$ હશે?
પૂર્ણ તરંગ રેક્ટિફાયર $1 K$ $\Omega$ નો ભાર આપે છે. ડાયોડને $a.c$ વોલ્ટેજ $220volt rms$ લાગુ પાડવામાં આવે છે. જો ડાયોડનો પ્રતિ રોધક અવગણવામાં આવે તો, રિપલ વોલ્ટેજ $(rms)$ ની કિંમત ....$volt$ છે.