Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$P$ પ્રકારના અર્ધવાહકમાં એક્સેપ્ટરનું પ્રમાણ $57\;me V$ થી ઉપર વેલેન્સ બેન્ડ છે. તો મહત્તમ પ્રકારની તરંગ લંબાઈ કેટલી હશે કે જેથી હોલનું નિર્માણ થઈ શકે?
આપેલ આકૃતિમાં આપેલ પરિપથ માટે ઈનપુટ વોલ્ટેજ $V _{ in }$ આપેલ છે $p-n$ જંકશન ડાયોડ $\left( D _{1}\right.$ અથવા $\left.D _{2}\right)$ માટે કટ્ઈન (Cut-in) વોલ્ટેજ $0.6 V$ છે. નીચે આપેલામાંથી ડાયોડને સમાંતર ક્યો આઊટપુટ વોલ્ટેજ $\left( V _{ o }\right)$ સાચો હશે ?
એક સ્થિતિમાન વિભાજક પરિપથને $20 \mathrm{~V}$ ના $DC$ ઉદગમ, $1.8 \mathrm{~V}$ પર પ્રકાશિત થતી $LED$ (લાઈટ એમિંટિંગ ડાયોડ) અને $3.2 \mathrm{~V}$ બ્રેક ડાઉન વોલ્ટેનના ઝેનર ડાયોડ સાથે જોડવામાં આવે છે. અવરોધક તાર ($PR$) ની લંબાઈ $20 \mathrm{~cm}$છે. $PQ$ ની ન્યૂનતમ લંબાઈ જેને લીધે $LED$ પ્રકાશીત થવાની શરૂ કરે તે. . . . . . $\mathrm{cm}$ છે.
પૂર્ણ તરંગ $P.N$ ડાયોડ રેક્ટિફાયરમાં $1500 $ $\Omega$ નો ભાર વાહક ઉપયોગ કરવામાં આવે છે. ફિલ્ટરનો ઉપયોગ કરવામાં નથી આવતો. ધારો કે દરેક ડાયોડને લાક્ષણિક ભાર $R_f = 10$ $\Omega$ અને $R_f =\infty $ છે. જ્યારે દરેક ડાયોડને તરંગ વોલ્ટેજ લાગુ પાડવામાં આવે તેમનો કંપન વિસ્તાર $30$ વોલ્ટ અને આવૃત્તિ $50Hz $ છે, તો ભાર વિદ્યુત પ્રવાહની $peak,$ સરેરાશ અને $rms$ ની કિંમત અનુક્રમે ........છે.