Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$5 \mu F$ કેપેસીટર ધરાવતું નીચેનું પરિપથ, દર્શાવ્યા મુજબ $50 \mu C$ જેટલો વિદ્યુતભાર ધરાવે છે. $t=0$ પર સ્વિચ બંધ કરવામાં આવે છે. $t=0$ પર $2\,M \Omega$ અવરોધમાંથી પસાર થતાં પ્રવાહનું મુલ્ય $...........\mu A$ છે.
જો અર્ધવાહકમાં ઈલેક્ટ્રોનના સંખ્યા ઘનતા અને હોલની સંખ્યા ઘનતાનો ગુણોત્તર $7/5$ હોય અને તેમના પ્રવાહોનો ગુણોત્તર $7/4$ હોય તો તેમના ડિફટવેગોનો ગુણોત્તર કેટલો ?
આપેલ પરિપથમાં $E$ જેટલું $emf$ ધરાવતી બેટરીને $l$ લંબાઈના અને $r_{1}$ અને $r_{2}\left(r_{2}\,<\,r_{1}\right)$ ત્રિજયા ધરાવતા જદા-જુદા આડછેદ ક્ષેત્રફળ વાળા સુવાહક $PQ$ ને સમાંતર જોડવામાં આવે છે.
જ્યારે આપણે $P$ થી $Q$ જઈએ ત્યારે સાચો વિકલ્પ પસંદ કરો.