નીચે આપેલ વિધાનોમાંથી ખોટું વિધાન પસંદ કરો.
  • A
    કણાભસૂત્રો અને હરિતકણો અંત:પ્રવર્ધીય રચના ધરાવે છે. થાઇલેકૉઈડ પટલ થાઇલેકૉઈડ અવકાશને આવરિત કરે છે.
  • Bહરિતકણો અને કણાભસૂત્રો બંને $DNA$ ધરાવે છે.
  • C
    હરિતકણો સામાન્ય રીતે કણાભસૂત્રો કરતાં મોટાં હોય છે.
  • D
    હરિતકણો અને કણાભસૂત્રો બંને અંતઃ અને બાહ્ય પટલ ધરાવે છે.
AIPMT 2007, Medium
Download our app for free and get startedPlay store
a
(a) : Both mitochondria and chloroplast are semi­ autonomous organelles. They have their own \(DNA\) which produces its own, \( mRNA, tRNA\) and \(rRNA\). These organelles also possess their own ribosomes and hence are able to synthesise some oftheir proteins.
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    તે ખોરાક સંગ્રહી કણ છે :
    View Solution
  • 2
    તારાવર્તુળ એ $......$
    View Solution
  • 3
    વિધાન $P$ અને $Q$ વાંચો :

    $P$ : દરેક કોષોમાં કણાભસૂત્રની સંખ્યા તે કોષની દેહધાર્મિક ક્રિયાઓ ઉપર આધારિત નથી.

    $Q$ : વનસ્પતિ અને પ્રાણીકોષ બંનેમાં કણાભસૂત્ર આવેલા છે. આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

    View Solution
  • 4
    ........માં $DNA$ હોતું નથી.
    View Solution
  • 5
    $........$ માં કાઈનેટોકોર આવેલું હોય છે $?$
    View Solution
  • 6
    નીચેનામાંથી કયું E.coli  અને Chlamydomonas માં અલગ પડતું નથી $?$
    View Solution
  • 7
    પ્રાથમિક પ્રોટીન અણુઓનું સર્જન કયા સ્થાને થાય છે $?$
    View Solution
  • 8
    નીચે આપેલ પ્રાણીકોષમાં પ્રોટીનનું સંશ્લેષણ કોણ કરશે ?
    View Solution
  • 9
    સુકોષકેન્દ્રી કોષમાં વલયાકાર $-DNA$ ધરાવતી અંગિકાનું યુગ્મ કયું છે?
    View Solution
  • 10
    $m - \text{RNA} .........$ સાથે જોડાય છે.
    View Solution