MCQ
નીચે આપેલામાંથી કયું વિધાન સત્ય છે ?
- ✓જો કોઈ પણ સુરેખ આયોજનમાં પ્રશ્નને બે બિંદુઓએ ઈષ્ટતમ ઉકેલ મળે તો તેને અનંત બિંદુઓએ ઈષ્ટતમ ઉકેલ મળે.
- Bકોઈ પણ સુરેખ આયોજનના પ્રશ્નને ઓછામાં ઓછા એક ઈષ્ટતમ ઉકેલ હોય છે.
- Cજો શક્ય ઉકેલનો પ્રદેશ અસીમિત હોય તો સુરેખ આયોજનના પ્રશ્નને ઈષ્ટતમ ઉકેલ ન જ મળે.
- Dદરેક સુરેખ આયોજના પ્રશ્નને અનન્ય ઈષ્ટતમ ઉકેલ હોય.