Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$1200$ આાંટા ધરાવતા સોલેનોઈડને $2$ મીટર લંબાઈ અને $0.2$ મીટરનો વ્યાસ ધરાવતી ગલાસની નળી ઉપર એક-સ્તરમાં વીટાળવામાં આવેલ છે. જ્યારે તેમાંથી $2$ એમ્પિયરનો પ્રવાહ પસાર થાય, ત્યારે સોલેનોઈડના કેન્દ્ર આગળ ચુંબકીયની તીવ્રતા $..............$ હશે.
$30^{\circ}$ નો ડીપ-કોણ ઘરાવતા સ્થાન $P$ આગળ ચુંબકીય કંપાસની સોય એક મિનીટમાં $20$ વખત દોલન પામે છે. $60^{\circ}$ નો ડીપ કોણ ઘરાવતા $Q$ સ્થાને પ્રતિ મિનીટ દોલનોની સંખ્યા $10$ થઈ જાય છે. આ બે સ્થાનો આગળ કુલ ચુંબકીય ક્ષેત્રોનો ગુણોત્તર $\left( B _{ Q }: B _{ P }\right)..........$ થશે.
સંપૂર્ણ ડાઈમેગ્નેટિક પદાર્થનું ઉદાહરણ સુપરકંડક્ટર છે. જેનો એવો અર્થ થાય છે કે જ્યારે આ સુપરકંડક્ટરને $B$ તીવ્રતા ધરાવતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે ત્યારે સુપરકંડક્ટરની અંદર $B_s$ જેટલું ચુંબકીયક્ષેત્ર ઉત્પન્ન થાય તો ....