વિધાન $II :$ બે ચરમ (અંતિમ) સ્થાનો વચ્ચે ગતિ કરવા માટે બરાબર $1$ સેકન્ડની જરૂર પડે છે.
આ બંને વિધાનોને ધ્યાનમાં લેતા નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો:
Aબંને વિધાન $I$ અને વિધાન $II$ ખોટા છે.
Bવિધાન $I$ ખોટું છે પરંતુ વિધાન $II$ સાચું છે.
Cવિધાન $I$ સાચું છે પરંતુ વિધાન $II$ ખોટું છે.
Dબંને વિધાન $I$ અને વિધાન $II$ સાચાં છે.
JEE MAIN 2021, Medium
Download our app for free and get started
b Second pendulum has a time period of \(2\, sec\) so statement \(1\) is false but from one extreme to other it takes only half the time period so statement \(2\) is true.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક સમક્ષિતિજ પાટીયું $A$ જેટલા કંપવિસ્તારથી ઊપર નીચે સરળ આવર્ત દોલન કરે છે. આ પાટીયાનો સંપર્ક ગુમાવ્યા વગર તેના પર કોઈ પદાર્થ મુકી શકાય તે માટે તેના કંપનનો ન્યુનતમ આવર્તકાળ કેટલો હશે ?
$l$ લંબાઈના અને $m$ દ્રવ્યમાનના એક સમક્ષિતિજ સળીયા $AB$ ના બે છેડાઓ પર $k$ સ્પ્રિંગ અચળાંક ધરાવતી બે હલકી સમાન સ્પ્રિંગો સમક્ષિતિજ જોડેલ છે. આ સળીયો તેના કેન્દ્ર $O$ થી જડેલ છે. અને તે સમક્ષિતિજ સમતલમાં મુક્ત ભ્રમણ કરી શકે છે. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે બે સ્પ્રિંગોના બીજા છેડાઓ જડ આધાર સાથે જોડેલ છે. આ સળિયાને હળવેકથી ધક્કો મારી કોઈ નાના ખુણે ફેરવીને છોડી દેવામાં આવે તો પરિણામી દોલનની આવૃત્તિ કેટલી થાય?