નીચે બે વિધાનો આપેલાં છે.

વિધાન $I$ : પરમાણુઓ વિધુતીય રીતે તટસ્થ હોય છે, કારણ કે તેમાં સમાન સંખ્યાના ધન અને ઋણ વિધુતભારો હોય છે.

વિધાન $II$ : દરેક તત્ત્વના પરમાણુંઓ સ્થાયી છે અને તેઓ તેમનો લાક્ષણિક વર્ણપટ ઉત્સર્જે છે.

ઉપરોક્ત વિધાનોના સંદર્ભમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી યોગ્ય ઉત્તર પસંદ કરો.

  • Aબંને વિધાન $I$ અને વિધાન $II$ ખોટા છે.
  • Bવિધાન $I$ સાચું છે અને વિધાન $II$ ખોટુ છે.
  • C$\cdot$ વિધાન $I$ ખોટ્રુ છે, પરંતુ વિધાન $II$ સાચું છે.
  • Dબને વિધાન $I$ અને વિધાન $II$ સાચાં છે.
NEET 2024, Medium
Download our app for free and get startedPlay store
b
Statement \(I\) is true as atoms are electrically neutral because they contain equal number of positive and negative charges.

Statement \(II\) is wrong as atom of most of the elements are stable and emit characteristic spectrum. But this statement is not true for every atom.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    હાઇડ્રોજનને સમાન એક આયનની બામર શ્રેણીમાં ત્રીજી લાઈનની તરંગલંબાઈ $108.5\; nm$ છે. આ આયનની ધરા અવસ્થાની ઉર્જા ($eV$ માં) કેટલી હશે?
    View Solution
  • 2
    $Li ^{++}$ ની પાંચમી કક્ષાની ત્રિજ્યા $.......\times 10^{-12}\,m$ છે.

    (હાઈડ્રોજન પરમાણુની ત્રિજ્યા $= 0.51\,\mathring A$,લો)

    View Solution
  • 3
    ચોક્કસ પરમાણુમાં ઈલેક્ટ્રોન માટે ઊર્જા સ્તરો આકૃતિમાં દર્શાવ્યો છે. નીચેના પૈકી કઈ સંક્રાતિ, સૌથી વધુ ઊર્જા સાથે ફોટોનનું ઉત્સર્જન કરશે?
    View Solution
  • 4
    જ્યારે ક્ષ કિરણ ફોટોન પ્રોટોન સાથે અથડાય તો તેની આવૃત્તિ....
    View Solution
  • 5
    $57$ પરમાણ્વિય આંક વાળા ઘટક ની રેખા $K_\alpha$ માટે તરંગ લંબાઈ $57$ છે. $29$ પરમાણ્વિય આંક વાળા ઘટકની રેખા $K_\alpha$ માટે તરંગ લંબાઈ કેટલી હશે?
    View Solution
  • 6
    નીચેનામાંથી કયા અણુંની આયનીય ઉર્જા સૌથી ઓછી હશે?
    View Solution
  • 7
    હાઇડ્રોજન પરમાણુ જેવો એક આયન જ્યારે ${n}=3$ થી ${n}=1$ માં સંક્રાંતિ કરે ત્યારે $2.92 \times 10^{15}\, {Hz}$ જેટલી આવૃતિનું ઉત્સર્જન કરે છે. તો જ્યારે તે ${n}=2$ થી ${n}=1$ માં સંક્રાંતિ કરે ત્યારે તે ........ $\times 10^{15}\;Hz$ જેટલી આવૃતિનું ઉત્સર્જન કરે.
    View Solution
  • 8
    ધાતુના જુદા જુદા તત્વો પર ઇલેક્ટ્રોન આપાત કરવામાં આવે છે. તો લાક્ષણિક $x-ray$ ની આવૃતિ $f$ એ ધાતુના પરમાણુક્રમાંક $Z$ પર કઈ રીતે આધાર રાખે. 
    View Solution
  • 9
    $X-ray$ શાના કારણે ઉત્પન્ન થાય છે ?
    View Solution
  • 10
    ટંગસ્ટન માટે $K_\alpha$ ક્ષ કિરણનો ઉત્સર્જન રેખા $\lambda\,= 0.021\, nm$ આગળ છે. આ પરમાણુમાં $K$ અને $L$ સ્તર વચ્ચે ઊર્જાનો તફાવત કેટલા .....$keV$ છે?
    View Solution