Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
પરિપથમાં દર્શાવ્યા મુજબ, $15 \;V $ બ્રેકડાઉન વોલ્ટેજ ધરાવતા ઝેનર ડાયોડનો ઉપયોગ વોલ્ટેજ રેગ્યુલેટર તરીકે કરેલ છે. ડાયોડમાંથી પસાર થતો પ્રવાહ ($mA$ માં) કેટલો હશે?