Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$8\,V$ના ઝેનર ડાયોડને $R$ અવરોધના એક શ્રેણી અવરોધ સાથે (આકૃતિમાં દર્શાવ્યા અનુસાર) $20\,V$ ના ઉદગમ સાથે જોડેલ છે. જો મહત્તમ ઝેનર પ્રવાહ $25\,mA$ હોય તો $R$ નું લધુત્તમ મૂલ્ય $......\Omega$ થશે.