નીચે પૈકી કોણ સંલયન પ્રક્રિયા માટે યોગ્ય છે?
  • A
    ભારે ન્યુક્લિયસ
  • B
    હલકા ન્યુક્લિયસ
  • C
    પરમાણુ બોમ્બ
  • D
    રેડિયોએક્ટિવ ક્ષય
AIPMT 2002, Easy
Download our app for free and get startedPlay store
b
The nuclei of light elements have a lower binding energy than that for the elements of intermediate mass. They are therefore less stable; consequently the fusion of the light elements results in more stable nucleus
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $\alpha $ અને $\beta $ કણના ઉત્સર્જન માટે ક્ષય અચળાંક અનુક્રમે ${\lambda _\alpha }$ અને ${\lambda _\beta }$ છે. જો એક પદાર્થ $\alpha $ અને $\beta $ કણનું એકસાથે ઉત્સર્જન કરતો હોય તો પદાર્થનો સરેરાશ અર્ધઆયુષ્ય સમય કેટલો થાય?
    View Solution
  • 2
    ન્યુકિલયર સંલયન નીચેનામાંથી કઇ જોડમાં થાય છે.
    View Solution
  • 3
    રેડિયો એક્ટિવ તત્વ પ્રતિ સેકન્ડ $N$ ન્યુક્લિયસ અચળ દર થી ઉત્પન્ન થાય છે. તેનો ક્ષયનિયતાંક $\lambda$ છે. શરૂઆતમાં $N_0$ ન્યુક્લિયસ હોય તો $t\, seconds$ પછી ન્યુક્લિયસની સંખ્યા
    View Solution
  • 4
    ન્યુકિલયસમાં બે ન્યુટ્રોન વચ્ચે લાગતું બળ $ {F_1} $ છે,બે પ્રોટોન વચ્ચે લાગતું બળ $ {F_2} $ છે,પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે લાગતું બળ $ {F_3} $ છે,તો નીચેનામાથી શું સાચું થાય?
    View Solution
  • 5
    કોઈ રેડીયો-એકિટવ પદાર્થની અર્ધજીવનકાળ $5$ વર્ષ છે. ............ વર્ષ પછી આપેલ રેડીયો એકિટવ નમૂનાની એકિટવીટી (સક્રિયતા) તેનાં મૂળ મૂલ્ય કરતાં ધટીને $6.25\%$ થશે.
    View Solution
  • 6
    પરમાણુનું કદ એ ન્યુક્લિયસના કદથી કેટલા ગુણાંકમાં વધુ હોય?
    View Solution
  • 7
    કોઇ સમયે $2:1$ ના પ્રમાણમાં રેડિયો એકિટવ તત્ત્વ લેવામાં આવે છે, તેમનાં અર્ધઆયુ $12$ અને $16$ કલાક છે,તો $2$ દિવસ પછી અવિભંજીત ભાગનો ગુણોત્તર કેટલો થાય?
    View Solution
  • 8
    નિયંત્રિક શૃંખલા પ્રક્રિયાનો ઉપયોગ શેમાં થાય
    View Solution
  • 9
    કોઇ એક રેડિયોએકિટવ પદાર્થ માટે અર્ધઆયુ $10$ મિનિટ છે. જો પ્રારંભમાં ન્યુકિલયસોની સંખ્યા $ 600 $ હોય, તો $450$  ન્યુકિલયસોના ક્ષય માટે લાગતો સમય (મિનિટમાં) કેટલો હશે?
    View Solution
  • 10
    જો રેડિયો એક્ટિવ પદાર્થ $0.1 mg $  $Th^{234}$ છે. $120$ તેમાંથી કેટલામાં કોઈ ફેરફાર થયો હશે નહિ? $ 24 $ અર્ધ આયુષ્ય ............ $\mu g$  છે.
    View Solution