Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
જ્યારે શુદ્ધ દૂધનુ ઠારબિંદુ $-\,0.5\,^oC$ હોય ત્યારે મંદ કરેલા દૂધના નમુનાનુ ઠારબિંદુ $-\,0.2\,^oC,$ માલૂમ પડે છે. તો મંદ નમૂનો બાનવવા શુદ્ધ દૂધમાં કેટલુ પાણી ઉમેરવુ જોઈએ ?
જો સમાન દ્રાવકમાં $5.25\% w/v$ પદાર્થનું દ્રાવણ $1.5\% w/v $ યુરિયાના દ્રાવણ સાથે આઈસોટોનીક થાય છે. (અ.ભા. $= 60\,g\,mol^{-1}$ ) તો પદાર્થનું અણુભાર ........ $g \, mol^{-1}$ હશે.
$250\,g$ પાણીમાં $62\,g$ ઇથિલિન ગ્લાયકોલ ધરાવતા દ્રાવણને $-10\,^oC$ તાપમાને ઠંડુ પાડવામાં આવ્યું છે. જો પાણીનો $K_f,1.86\,K\,kg\,mol^{-1}$ હોય, તો બરફ તરીકે કેટલો પાણીનો જથ્થો $(g$ માં$)$ છૂટો પડશે?
$27^{\circ}\,C$ અને $1$ વાતા. દબાાણ પર, $SO _2( g )+\frac{1}{2} O _2( g )= SO _3( g )$ પ્રક્રિયા માટે,$K _{ p }=2 \times 10^{12} છ$. આ જ પ્રક્રિયા માટે $K _{ c }.......\times 10^{13}$ છે.