Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
(A) કણ $A$ તથા કણ $B$ ની વેગની અનિશ્ચિતતાઓ અનુક્રમે $0.05 \,m/s$ અને $0.02\, m/s$ છે. જો કણ $B$ નું દળ કણ $A$ કરતાં પાંચ ગણું હોય તો તેમની સ્થાનની અનિશ્ચિતતાનો ગુણોત્તર $\left( {\frac{{\Delta {{\rm X}_A}}}{{\Delta {{\rm X}_B}}}} \right) = ......$