Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ગોળાકાર દડાનુ કદ $0.02\%$ થાય છે જ્યારે તેમાં એકસસમાન લંબ દબાણ $50 \,atmosphere$ લાગુ પડે છે. તો દડાના દ્રવ્યનો બલ્ક મોડ્યુલસ ................ $Nm ^{-2}$
જો તારના એક છેડાને છત સાથે બાંધેલો છે અને બીજા છેડા પર $20 \,N$ બળ લગાવતા તેની લંબાઈમાં $1 \,mm$ નો વધારો થાય તો તારની ઊર્જામાં થતો વધારો ........ $ joule$ હોય .
સમાન લંબાઈ અને ત્રિજ્યાના બે તારને એકબીજા સાથે જોડેલા છે અને દળ લટાવેલ છે. બે તારના દ્રવ્યના યંગ મોડ્યુલસ અનુક્રમે $Y_{1}$ અને $Y_{2}$ છે. આ સંયોજન એક તાર તરીકે વર્તે તો તેનો યંગ મોડ્યુલસ કેટલો હશે?