$1.$ ઓસ્ટ્રીયનું ઈંડું, $2.$ $PPLO,$ $3.$ જલવાહિનીકી $4.$ નીલહરિત લીલ, $5.$ જીવાણું, $6.$ પ્રાણીકોષ
$P$ : દરેક કોષોમાં કણાભસૂત્રની સંખ્યા તે કોષની દેહધાર્મિક ક્રિયાઓ ઉપર આધારિત નથી.
$Q$ : વનસ્પતિ અને પ્રાણીકોષ બંનેમાં કણાભસૂત્ર આવેલા છે. આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરો.