Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક ઉદગમનો પાવર $4\, kW $ છે. તેમાંથી $10^{20} $ ફોટોન્સ $1\, s $ માં ઉત્પન્ન થાય છે, તો આ ઉદગમમાંથી ઉત્સર્જિત વિકિરણ વિદ્યુતચુંબકીય વર્ણપટમાંના કયાં કિરણો / વિકિરણો હશે ?
$100\;\Omega$ ના અવરોધ અને $100\;\Omega$ ના રીએકટન્સ કેપેસિટરને $220\;V $ ના ઉદ્ગમ સ્ત્રોત સાથે શ્રેણીમાં જોડેલાં છે. જ્યારે કેપેસિટને $50\%$ વિદ્યુતભારીત થાય ત્યારે સ્થાનાંતરિત પ્રવાહનું મહત્તમ મૂલ્ય ($A$ માં) કેટલુ હશે?
મુક્ત અવકાશમાં વિદ્યુતચુંબકીય તરંગમાં વિદ્યુતક્ષેત્ર $\overrightarrow{\mathrm{E}}=\mathrm{E}_0 \hat{i} \cos (\omega \mathrm{t}-\mathrm{kz})$ વડે રજૂ કરી શકાય છે. તેને આનુષાંગિક ચુંબકીય ક્ષેત્ર સદિશ_______ વડે આપી શકાય.
સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાન નો તફાવત $10^6\;V/s$ ના દરથી બદલાય છે. જો કેપેસિટરના ડાઈઈલેકટ્રીકમાં સ્થાનાંતર પ્રવાહ કેટલા .......$A$ હોય ?