$R -$ કારણ : કોષ સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે.
કારણ $R$ : લાઇસોઝોમ ઘન ભક્ષણ અને પ્રવાહી ભક્ષણની ક્રિયા સાથે સંકળાય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?
કોલમ $X$ | કોલમ $Y$ |
$(1)$ વનસ્પતિ કોષદિવાલ | $(P)$ પ્રોટીન |
$(2)$ બેકટેરિયલ કોષદિવાલ | $(Q)$ સેલયુલોઝ |
$(3)$ ફુગની કોષદિવાલ | $(R)$ એમિનો સુગર |
$(4)$ વાઇરસની કોષદિવાલ | $(S)$ કાઈટીન અને કાઈટીન મિશ્રિત સેલ્યુલોઝ |