વાયુરૂપ પ્રક્રિયા  $2NO_2(g) \rightleftharpoons   N_2O_4 (g)$ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. $NO_2(g)$  અને $N_2O_4(g)$ ની સંતુલન મિશ્રણમાં $N_2O_4,$ નું વિધટન ........ દ્વારા વધારી શકાય છે.
JEE MAIN 2018, Medium
Download our app for free and get startedPlay store
a
Reaction at equilibirium  ${N_2}{O_4}\, \rightleftharpoons \,2N{O_2}$ According to Le chatelier's principle- $(a)$  addition of an inert gas at constant pressure will increase volume and equilibirium shifts towards more number of molecules. $(b)$  Decomposition of  $N_2O_4$  will be endothermic, so reaction wil  move in forward reaction when temperature is increased.So, It is incorrect. It will not effect reaction (volume is constant) $(c)$ Increasing the pressure on a gas reaction shifts the position of equilibirium towards the side with fewer molecules. So, It will move in backward direction which leads to formation of $N_2O_4$ from $NO_2$
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    અચળ તાપમાને બરફ $\rightleftharpoons$ પાણી પ્રણાલી પર દબાણનો વધારો .... તરફ દોરી જશે.
    View Solution
  • 2
    $25\,^oC$ તાપમાને બંધ પાત્રમાં $SO_2$$Cl_2$$_{(g)}$ $\rightleftharpoons$ $SO_2$$_{(g)}$ $+$ $Cl_2$$_{(g)}$ સંતુલન મળે છે. જ્યારે તે સંતુલન મિશ્રણમાં $Cl_2$ ઉમેરવામાં આવે તો, પ્રાણાલી માટે નીચેનામાંથી કયું વિધાન સાચુ છે $?$

    $(1)$ $SO_2$$Cl_2$ અને $SO_2$$Cl_2$ ની સાંદ્રતામાં ફેરફાર $(2)$ વધુ પ્રમાણમાં $Cl_2$ નું નિર્માણ થાય $(3)\,SO_2$ ની સાંદ્રતા ઘટે અને $SO_2$$Cl_2$ કરતા વધે

    View Solution
  • 3
    પ્રક્રિયા પ્રણાલી $A{B_{\left( s \right)}} \rightleftharpoons {A_{\left( g \right)}} + {B_{\left( g \right)}}$ માં $A$ ની સંતુલન સાંદ્રતા બમણી કરતા $B$ ની સંતુલન સાંદ્રતા ..... 
    View Solution
  • 4
    $2H_2S_{(g)} $ $\rightleftharpoons$ $ 2H_{2(g)} + S_{2(g)}$ પ્રક્રિયા સંતુલનમાં છે. જો એક લિટર પાત્રમાં $0.5$ મોલ $H_2S, 0.10 $ મોલ $H_2$ અને $0.4$ મોલ $S_2$ લેવામાં આવે તો સંતુલન અચળાંક ($K$) ની કિમત.... મોલ લિટર$ ^{-1}$ છે.
    View Solution
  • 5
    નીચેનામાંથી કયા એકનાં નાઈટ્રોજનના ઓક્સાઇડ વધુ સ્થાયી છે ?
    View Solution
  • 6
    પ્રક્રિયા $N_{2(g)} + 3H_{2(g)} $ $\rightleftharpoons$ $ NH_{3(g)}$ માટે અચળ દબાણે નિષ્ક્રિય વાયુ ઉમેરવામાં આવે તો સંતુલન કઇ બાજુ ખસશે ?
    View Solution
  • 7
    $N_2(g)+ O_2(g) \rightarrow 2 NO(g)$ પ્રક્રિયા માટે સંતુલન અચળાંક $(K_c)$ તાપમાન $T$ $4 \times 10^{-4}$ છે.આ પ્રક્રિયા માટે  $K_c$ નું મૂલ્ય

    $NO(g) \rightarrow \frac{1}{2} N_2(g)+ \frac{1}{2} O_2(g)$ સમાન તાપમાને શું થશે? :

    View Solution
  • 8
    $300\, K$ તાપમાને વાયુ સ્વરૂપમાં રહેલા નીચેના ત્રણ સંતુલન $X, Y$ અને $Z$ માટે $K_p$ અને $K_c$ ના ગુણોત્તરનો વધતો કમ .............

    $X:2S{O_2} + {O_2} \rightleftharpoons 2S{O_3}$

    $Y:PC{l_5} \rightleftharpoons PC{l_3} + C{l_2}$

    $Z:2HI \rightleftharpoons {H_2} + {H_2}$

    View Solution
  • 9
    $H_{2(g)} + I_{2(g)} $ $\rightleftharpoons$ $ 2HI_{(g)}$ પ્રક્રિયાનો સંતુલન અચળાંક $64$ છે. જો પાત્રનું કદ તેના વાસ્તવિક મૂલ્ય કરતા ઘટીને $1/4$ થાય તો સંતુલન અચળાંકનું મૂલ્ય ....... થશે.
    View Solution
  • 10
    નીચેની પ્રક્રિયા માટે વાયુમય તબક્કામાં .........${K_p}/{K_c}$. 

    $CO\left( g \right) + \frac{1}{2}{O_2}\left( g \right) \to C{O_2}\left( g \right)$

     

    View Solution