\(56\) ગ્રામ \(Fe\) : મોલ = વજન/પરમાણુભાર \(= 56/56 = 1\) મોલ
\(26\) ગ્રામ \(Al\) : મોલ = વજન/પરમાણુભાર \(= 26/27 = 0.96\) મોલ;
\(108\) ગ્રામ \(Ag\) : મોલ = વજન/પરમાણુભાર \(= 108/108 = 1\) મોલ
આમ, \(C\) ના મોલ વઘુ છે. તેથી \(C\) માં પરમાણુઓ સૌથી વઘુ હશે.