Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
વિદ્યુત પરિપથમાં જોડેલ સુવાહકમાં ઈલેકટ્રોનનો ડ્રિફ્ટ વેગ $v_d$ છે. આ સુવાહક તારને સમાન દ્રવ્ય, સમાન લંબાઈ ધરાવતા પણ બમણા આડછેનું ક્ષેત્રફળ ધરાવતા બીજા તાર વડે બદલવામાં આવે છે. લાગુ પાડેલ વોલ્ટેજ અચળ રહે છે. ઈલેકટ્રોનનો નવો ડ્રિફ્ટ વેગ $...........$ થશે.
ચાર અવરોધો $15\; \Omega, 12\; \Omega, 4 \;\Omega$ અને $10\; \Omega$ ને વર્તુળાકાર વ્હીસ્ટન બ્રિજ પરિપથની જેમ જોડેલા છે.તો પરિપથને સમતોલિત કરવા માટે $10\; \Omega$ અવરોધ સાથે કેટલાનો ............... અવરોધ($\Omega$ માં) સમાંતરમાં જોડાવો પડે?
અવરોધ $(R)$ માપવા માટે નીચે મુજબ પરિપથ રચવામાં આવે છે. આ પરિપથ માટે $V-I$ લાક્ષણિકતા માટે વોલ્ટમીટર અને એમીટરના અવલોકનોનો દર્શાવ્યા મુજબનો આલેખ મળ છે. $R$નું મૂલ્ય ........ $\Omega$ છે.