$(I)\ [Pt(NH_3)_6]Cl_4$
$(II) [Cr(NH_3)_6]Cl_3$
$(III) [Co(NH_3)Cl_2]Cl$
$(IV) K_2[PtCl_6]$
\([Pt(NH_3)_6] Cl_4\) એ \(5\) આયન આપે છે જ્યારે \([Cr(NH_3)_6]Cl_3\) એ \(4\) આપે છે. \([Co(NH_3)_4Cl_2]Cl\) એ \(2\) આયન આપે છે. \(K_2[PtCl_6]\) એ \(3\) આયન આપે છે.\([Pt(NH_3)_6]Cl_4 ⇌ [Pt(NH_3)_6]^{4+} + 4Cl^{-}\)
\([Cr(NH_3)_6]Cl_3 ⇌ [Cr(NH_3)_6]^{3+} + 3Cl^{-}\)
\([Co(NH_3)_4Cl_2]Cl ⇌ [Co(NH_3)_4Cl_2]^{+} + Cl^{-}\)
\(K_2 [PtCl_6] ⇌ 2K^{+} + [PtCl_6]^{2-}\)
$(I)$ નિકલના શુદ્ધિકરણ માટે મોંડની પ્રક્રિયા
$(II)$ ફોટોગ્રાફિક પ્લેટમાંથી પ્રક્રિયા ન થયેલ $AgBr$ ને દૂર કરવું
$(III)$ શરીરમાંથી સીસાના ઝેરને દૂર કરવું
$I$ $-$ $II$ $-$ $III$
$(A)$ ઈથેન$-1$, $2 -$ ડાયએમાઈન એ કિલેટ લિગેન્ડ છે.
$(B)$ કાયોલાઈટની હાજરી માં અલ્યુમિનીયમ ઓક્સાઈડનું વિદ્યુતવિભાજન વડે ધાત્વીક અલ્યુમિનીયમ ઉત્પન્ન થાય છે.
$(C)$ સિલ્વર (ચાંદી)ના નિક્ષાલન માટે સાયનાઈક આયનનો લિગેન્ડ થાય છે.
$(D)$ વિલ્કીન્સન ઉદ્દીપકમાં ફોસ્કીન લિગેન્ડ તરીકે વર્તે છે.
$(E)$ $EDTA$ સંકીર્ણો સાથે $\mathrm{Ca}^{2+}$ અને $\mathrm{Mg}^{2+}$ ના સ્થિરના અચળાંકો (સ્થિરાંકો) સરખા (સમાન) છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.
$CoCl _{3} . xNH _{3}+ AgNO _{3}( aq ) \rightarrow$
જો $AgCl$ ના બે સમતુલ્યો અવક્ષેપિત થાય તો $x$ નું મૂલ્ય $\dots\dots$ થશે.