Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$0.08 \mathrm{~kg}$ દળ ધરાવતી હવાને અચળ કદ્દે $5^{\circ} \mathrm{C}$ તાપમાને ગરમ કરવામાં આવે છે. અચળ કદે હવાની વિશિષ્ટ ઉષ્મા $0.17 .\mathrm{kcal} /$ $\mathrm{kg}^{\circ} \mathrm{C}$ અને $J=4.18$ જૂલ/કેલરી છે. તો આંતરિક ઊર્જમાં થતો અંદાજિત ફેરફાર_____ છે .
અડધા મોલ એક પરમાણ્વીય આદર્શ વાયુને $1 \,atm$ અચળ દબાણે $20 ^oC$ થી $90 ^oC$ સુધી ગરમ કરવામાં આવે છે. વાયુ વડે થતુ કાર્ય ..... $J$ ની નજીકનું છે. (વાયુ અચળાંક $R = 8.31\, J/mol.K$)
આકૃતિમાં દર્શાવેલ $P-V$ આલેખમાં સમાન વાયુ માટે બે જુદા-જુદા સમોષ્મી પથો બે સમતાપીય વક્રોને છદે છે. $\frac{V_a}{V_d}$ ગુણોત્તર અને $\frac{V_s}{V_c}$ ગુણોત્તર વચ્ચેનો સંબંધ. . . . . . . છે.
આદર્શ વાયુનું દબાણ $P = \alpha V,$ જ્યાં $\alpha $ અચળાંક , મુજબ આપવામાં આવે છે.એક મોલ વાયુનું સંકોચન થઇ તેનું કદ પહેલા કરતાં $m$ ગણું થાય છે.તો વાયુ દ્વારા થતું કાર્ય કેટલું હશે?
આકૃતિમાં દર્શાવ્યા મુજબ, એક થર્મૉડાયનેમિક તંત્રને રેખીય પ્રક્રિયા દ્વારા મૂલ સ્થિતિ $A$ માંથી મધ્યવર્તી સ્થિતિ $B$ માં લાવવામાં આવે છે. ત્યાર બાદ સમદાબ પ્રક્રિયા વડે તેનું કદ $B$ થી $C$ જેટલું ધટાડી મૂળ કદ જેટલું કરવામાં આવે છે. તો વાયુ દ્વારા $A$ થી $B$ અને $B$ થી $C$ સુધી લઇ જવા માટે કુલ કાર્ય_________થશે.
એ આભાસી વાયુ સમોષ્મી રીતે વિસ્તરણ પામે છે કે જેથી તેનું કદ $8$ લીટર થી વધીને $27$ લીટર થાય છે.જો વાયુના અંતિમ દબાણ અને પ્રારંભિક દબાણનો ગુણોતર $\frac{16}{81}$ હોય, તો $\frac{C_p}{C_v}$ ગુણોતર $.......$
જો $\eta_1$ એ કાર્નોટ એન્જીનની $T _1=447^{\circ}\,C$ અને $T _2=147^{\circ}\,C$ તાપમાને કાર્યક્ષમતા અને $\eta_2$ એ $T _1=947^{\circ} C$ અને $T _2=47^{\circ} C$ તાપમાને કાર્યક્ષમતા દર્શાવતા હોય તો $\frac{\eta_1}{\eta_2}$ ગુણોત્તર શોધો.