Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$40 \mathrm{~cm}$ કેન્દ્રલંબાઈનો એક બહિર્ગોંળ લેન્સ, ફોટોઈલેકટ્રિક કોષ પર વિસ્તરિત પ્રકાશ ઉદગમનું પ્રતિબિંબ રચે છે, જેનાથી પ્રવાહ $I$ઉત્પન થાય છે. જો આ લેન્સને તેટલા જ વ્યાસ ધરાવતા પરંતુ $20 \mathrm{~cm}$ કેન્દ્ર્રંબાઈવાળા લેન્સ વડે બદલવામાં આવે છે. તો હવે ફોટો ઈલેક્ટ્રોન પ્રવાહ ____થશે.
પાણીની વિશિષ્ટ ઉષ્મા $4.2 \,J / g ^{\circ} C$ છે. જો $400\, gm$ પાણીને $20^{\circ} C$ થી $40^{\circ} C$ સુધી ગરમ કરવા $3 \times 10^9 \,Hz$ આવૃત્તિના પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે તો જરૂર ફોટોનની સંખ્યા કેટલી છે?
$6 \,eV$ ઊર્જા ધરાવતા ફોટોન ધાતુની સપાટી પર આપાત થાય ત્યારે ઉત્સર્જાતા ફોટોઈલેકટ્રૉનની મહત્તમ ગતિઊર્જા $4 \,eV $છે, તો સ્ટ્રોપીનગ પોટૅન્શિયલનું મૂલ્ય .......... વૉલ્ટ.
$m$ દળવાળા ઇલેકટ્રોનને $V$ જેટલા વોલ્ટેજે પ્રવેગિત કરવામાં આવે છે, ત્યારે દ- બ્રોગ્લી તરંગલંબાઇ $\lambda$ મળે છે. $M$ દળવાળા પ્રોટોનને તેટલા જ વોલ્ટેજે પ્રવેગિત કરવામાં આવે, તો તેની સાથે સંકળાયેલ દ- બ્રોગ્લી તરંગલંબાઇ કેટલી થાય?