નીચેનામાંથી કઇ પ્રક્રિયામાં પ્રમાણિત એન્ટ્રોપી ફેરફાર $(\Delta S^o)$ ધન છે અને ગિબ્સનો મુક્તઊર્જા ફેરફાર $(\Delta G^o)$ તાપમાન વધતા ઝડપથી ઘટે છે.
  • A${C_{(graphite)}}\, + \,\frac{1}{2}{O_{2(g)}}\, \to \,C{O_{(g)}}$
  • B$C{O_{(g)}}\, + \,\frac{1}{2}{O_{2(g)}}\, \to \,C{O_{2(g)}}$
  • C$M{g_{(s)}}\, + \,\frac{1}{2}{O_{2(g)}}\, \to \,Mg{O_{(s)}}$
  • D$\frac{1}{2}{C_{(graphite)}}\, + \,\frac{1}{2}{O_{2(g)}}\, \to \,\,\frac{1}{2}C{O_{2(g)}}$
AIPMT 2012, Diffcult
Download our app for free and get startedPlay store
a
\(\mathrm{C}_{(\text {graphite })}+\frac 12\mathrm{O}_{2(\mathrm{g})} \rightarrow \mathrm{CO}_{(\mathrm{g})}\)

\(\Delta n_{g}=1-\frac 12=\frac 12\)

As amount of gaseous substance is increasing in product, thus \(\Delta \mathrm{S}\) is positive for this reaction. And we know that \(\Delta G=\Delta \mathrm{H} - T\Delta S\)

As \(\Delta \mathrm{S}\) is positive, thus increase in temperature will make \(T\Delta S\) more negative and \(\Delta \mathrm{G}\) will decrease.

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $27\,^oC$ તાપમાને કાર્બન મોનોક્સાઇડના દહન માટે અચળ દબાણે અને અચળ કદે ઉષ્માનો તફાવત કેટલા .....$ cal$ થશે ?
    View Solution
  • 2
    $S{O_2}$ અને $S{O_3}$ ની સર્જન ઉષ્માનું મૂલ્ય $ - 298.2\,kJ$ અને $ - 98.2\,kJ$ છે , નીચેની પ્રતિક્રિયાની પ્રક્રિયા ઉષ્મા ....$kJ$ હશે.

    $S{O_2} + \frac{1}{2}{O_2} \to S{O_3}$

    View Solution
  • 3
    અચળ તાપમાને અને દબાણે પ્રણાલી  માટે ગીબ્સ ઉર્જાનો ફેરફાર ($\Delta G$ પ્રણાલી ) માટે સાચું વિધાન ઓળખો. 
    View Solution
  • 4
    $Fe + 1/2{O_2} \to FeO + x\,kcal$

    $2Fe + 1/2{O_2} \to F{e_2}{O_3} + y\,kcal$  હોય, તો $Fe$ અને ઓક્સિજન માંથી$F{e_2}{O_3}$ ના સર્જનની ઉષ્મા ... થશે.

    View Solution
  • 5
    નીચે આપેલી પ્રક્રિયા $298 \,K$ તાપમાને કરવામાં આવી.

    $2NO(g) + O_2(g) \rightleftharpoons  2NO_2(g)$

    $298 \,K$ તાપમાને $NO(g)$ ની પ્રમાણિત સર્જન મુક્તઊર્જા $86.6\, kJ/mol$ છે. તો $298 \,K.$ તાપમાને $NO_2(g)$ ની પ્રમાણિત સર્જન મુક્તઊર્જા કેટલી થશે ? ($K_p = 1.6 \times 10^{12})$

    View Solution
  • 6
    $Br_{2(l)} + Cl_{2(g)} \rightarrow 2BrCl_{(g)}$ પ્રક્રિયા માટે એન્થાલ્પી ફેરફાર $= 30$ કિલોજૂલ/મોલ અને એન્ટ્રોપી ફેરફાર $= 105$ જૂલ/મોલ.કેલ્વિન છે, તો સંતુલને તાપમાન $= ......K$
    View Solution
  • 7
    એક એન્જિન $T_1$ તાપમાને $Q_1$ ઉષ્મા અને $T_2$ તાપમાને $Q_2$ ઉષ્મા ગ્રહણ કરે, ત્યારે એન્જિન દ્રારા થતું કાર્ય [$Q_1$ + $Q_2$] છે. અહી કયો વિકલ્પ યોગ્ય છે ?
    View Solution
  • 8
    સમોષ્મી ફલાસ્કમાં $T$ તાપમાને એક મોલ આદર્શ એક પરમાણ્વીય વાયુનું કદ $1$ વાતા બાહ્ય દબાણે $1$ થી $2$ લીટર વધે છે. તો અંતિમ તાપમાન શોધો ?
    View Solution
  • 9
    $CH_{4(g)}, CO _{2(g)}$ અને $H_2O _{(l)}$ ની પ્રમાણિત નિર્માણ ઉષ્મા અનુક્રમે $-75, -393.5, -286\,KJ$ છે. તો પ્રક્રિયા માટે એન્થાલ્પીમાં થતો ફેરફાર ......... $\mathrm{kJ}$ $CH_{4(g)} + 2O_{2(g)} \rightarrow CO_{2(g)} + 2H_2O_{(l)}$
    View Solution
  • 10
    $2H_2O_2(l) \to 2H_2O(l) + O_2(g)$માં એન્થાલ્પી ફેરફાર ............. $\mathrm{kJ/mol}$ હશે? જો રચના માટે આપવામાં આવેલ ગરમી અનુક્રમે $H_2O_2 (l)$ અને $H_2O (l)$ are $-188$ અને $-286\, kJ/mol$ 
    View Solution