Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સાંદ્ર સક્યુરિક એસીડ વ્યાપારી ધોરણે વજનથી $95\%\,\,H_2SO_4$ તરીકે મળે છે. જો આ વ્યાપારીક એસિડની ધનતા $1.834\,g\,cm^{-3},$ હોય તો આ દ્રાવણની મોલારિટી જણાવો.
બે પ્રવાહી $ A$ અને $B$, આદર્શ દ્રાવણ બનાવે છેે. જયારે તે બંને $1 : 1$ મોલના પ્રમાણમાં મિશ્ર થાય ત્યારે બનતા દ્રાવણનું $300 K $ તાપમાને બાષ્પદબાણ $ 400 $ મિમિ છે. અને $ 1 : 2 $ મોલના પ્રમાણમાં મિશ્ર થાય ત્યારે બનતા દ્રાવણનું તે જ તાપમાને બાષ્પદબાણ $350$ મિમિ છે તો શુધ્ધ પ્રવાહી $ x$ અને $y$ ના બાષ્પદબાણ અનક્રમે ………થાય.
$1000\,g $ ગ્રામ પાણીમાં $120$ ગ્રામ યુરિયા (અ.ભા. $ 60$) દ્રાવ્ય કરતા તેની ઘનતા $1.15 $ ગ્રામ/ મિલી હોય તો દ્રાવણ ની મોલારીટી કેટલા ........... $\mathrm{M}$ થાય ?