$\mathop {Zn}\limits^0 \,\,\,\, \to \,\,\,\,\mathop {Zn}\limits^{ + 2} {\left( {CN} \right)_2}\,\,\,$(ઓક્સિડેશન)$\mathop {Ag}\limits^{ + 1} CN\,\,\,\, \to \,\,\,\mathop {Ag}\limits^0 $ (રિડક્શન)
[પરમાણ્વીય દળ ($u$) $Mn =55 ; Cl =35.5 ; O =16, I =127, Na =23, K =39, S =32]$
કારણ : બે $S$ પરમાણુ સીધે સીધા $O$-પરમાણુ સાથે જોડાયેલા નથી.
(નોંધ : ધ્યાનમાં લો કે યોગ્ય સૂચકનો ઉપયોગ થયો છે)
$ 2 \mathrm{~S}_2 \mathrm{O}_3^{2-}+\mathrm{I}_2 \rightarrow \mathrm{S}_4 \mathrm{O}_6^{2-}+2 \mathrm{I}^{-}$
$\mathrm{S}_2 \mathrm{O}_3^{2-}+5 \mathrm{Br}_2+5 \mathrm{H}_2 \mathrm{O} \rightarrow 2 \mathrm{SO}_4^{2-}+4 \mathrm{Br}^{-}+10 \mathrm{H}^{+}$
નીચે આપેલા માંથી કયું વિધાન થાયોસલ્ફેટ ના આ દ્રી-વર્તણૂક ને સમર્થન (Justify) કરે છે.