Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
નાઇટ્રોજનના કિસ્સામાં, $NC{l_3}$ અસ્તિત્વ ધરાવે છે, પરંતુ $NC{l_5}$ અસ્તિત્વ ધરાવતો નથી, જ્યારે ફોસ્ફરસ્ના કિસ્સામાં $PC{l_3}$ અને $PC{l_5}$ બંને અસ્તિત્વ ધરાવે છે. તેનુ કારણ.........
એક ધાતુ $X$ ને નાઇટ્રોજન વાયુમાં ગરમ કરતાં $Y$ આપે છે. $Y$ ની $H_2O$ સાથેની પ્રક્રિયાથી રંગહીન વાયુ નીપજે છે. તેને જ્યારે $CuSO_4$ ના દ્રાવણમાંથી પસાર કરવામાં આવે ત્યારે તે વાદળી રંગ આપે છે તો $Y$ શું હશે?