Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
અનંત મંદન પર $NaF$ ધરાવતા વિધયુતવિભાજ્યની સમાન વાહકતા $90.1\,Ohm^{-1}\,cm^2$. છે જો $NaF$ ને $KF$ ની જગ્યાએ બદલવામાં આવે તો સમાન વાહકતા નું મૂલ્ય શું હશે ?
$NH_4Cl,\,NaOH$ અને $NaCl $ માટે $\mu^{\infty}$ નું મૂલ્ય અનુક્રમે $129.8,\,248.1$ અને $126.4$ ઓહ્મ$^{-1}$ $cm^{2} $ મોલ$^{-1}$ છે. તો $NH_4OH$ દ્રાવણ માટે $\mu^{\infty}$ ગણો.
$25^{\circ} C$ એ પ્રબળ વિદ્યુતવિભાજ્ય $NaOH ,$ $NaCl$ અને $BaCl _{2}$ માટે અનંત મંદને મોલર વાહક્તા અનુક્રમે $248 \times 10^{-4}, 126 \times 10^{-4}$ અને $280 \times 10^{-4} \,Sm ^{2} mol ^{-1}$ છે. $\lambda_{m}^{o} B a(O H)_{2}$ $S m^{2} m o l^{-1}$ માં $\lambda_{m}^{o} B a(O H)_{2}$ શું હશે ?