Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક દ્ધિઅંગી આદર્શ દ્રાવણમાંના શુદ્ધ ધટક $A$ અને $B$ ના બાષ્પદબાણ અનુક્રમે $p_A$ અને $p_B$ છે. જો $x_A$ એ ઘટક $A$ નો મોલ-અંશ હોય, તો દ્રાવણનું કુલ બાષ્પદબાણ ...... થશે
પાણી માટે $K_f = 1.86\,\, K\,kg\,mol$ $^{-1}$ જો તમારૂં વાહનનું રેડીયેટર $1.0$ કિ. ગ્રામ પાણી ધરાવે તો દ્રાવણ નું ઠારણ બિંદુ $ -2.8\,^o$ સે. જેટલું ઘટાડવામાં માટે ........ $gm$ ઇથીલીન ગ્લાયકોલ $(C_2H_6O_2)$ ઉમેરવામાં આવે છે.
પ્રવાહી $'M'$ અને પ્રવાહી $'N'$ આદર્શ દ્રાવણ બનાવે છે. આ જ તાપમાને શુદ્ધ પ્રવહીઓ $'M'$ અને $'N'$ ના બાષ્પદબાણ અનુક્રમે $450$ અને $700\,mm\,Hg$ છે. તો સાચુ વિધાન જણાવો .
જ્યારે $10\, {~mL}$ ${KMnO}_{4}$ના જલીય દ્રાવણના એસિડિક માધ્યમમાં ટાઇટ્રેટેડ હતા, ત્યારે ફેરસ સલ્ફેટના જલીય દ્રાવણના $0.1$ ${M}$નું સમાન કદ પૂર્ણ કરવા માટે રંગનું મુક્ત થવું જરૂરી હતું. ${KMnO}_{4}$ની સાંદ્રતા ગ્રામ પ્રતિ લિટરમાં $......\,\times 10^{-2}$ છે. (નજીકના પૂર્ણાંકમાં)
ટોલ્યુઈન તેની બાષ્પ અવસ્થામાં બેન્ઝીન અને ટોલ્યુઈનના દ્રાવણ સાથે સંતુલનમાં છે.જેમાં ટોલ્યુઈનનો મોલ -અંશ $0.50$ છે. એ જ તાપમાને જો શુદ્ધ બેન્ઝીનનું બાષ્પદબાણ $119\, torr$ છે અને ટોલ્યુઈનનું $37.0$ $torr$ છે તો બાષ્પ અવસ્થામાં ટોલ્યુઈનના મોલ-અંશ શું હશે ?