Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$10\; cm$ વસ્તુકાંચનો વ્યાસ ધરાવતા ટેલિસ્કોપને બે વસ્તુથી એક કિલોમીટર અંતરે મુકેલ છે. આવતા પ્રકાશની સરેરાશ તરંગલંબાઈ $5000 \;\mathring A$ હોય, તો આ વસ્તુને અલગ અલગ જોવા માટે તેમની વચ્ચેનું અંતર કયા ક્રમનું હશે?
એક સ્લિટના વિવર્તનના પ્ર્યોગમાં $1\,m$ કેન્દ્રલંબાઈ ધરાવતા બહિગોળલેન્સના ઉપયોગ થાય છે. સ્લિટની પહોળાઈ $0.3\,mm$ છે. મધ્યસ્થ અધિકતમથી $5\,mm$ અંતરે ત્રીજુ ન્યૂનતમ આવેલું હોય તો પ્રકાશની તરંગલંબાઈ ......... $\mathop A\limits^o $
યંગના બે-સ્લિટનાં પ્રયોગમાં, જ્યારે $600\,nm$ તરંગલંબાઈનો પ્રકાશાનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે એક વિદ્યાર્થી પડદાના ચોક્કસ ભાગમાં $8$ શાલાકાઓ જુએ છે. જો પ્રકાશની તરંગલંબાઈ બદલીને $400\,nm$ કરવામાં આવે તો પડદાના તે જ ભાગમાં હવે તેને જોવા મળતી શલાકાઓની સંખ્યા$....$હશે.
સ્લિટથી $1 m$ અંતરે મૂકેયેલા આઈપીસના કેન્દ્રીય સમતલમાં બાયપ્રિઝમની મદદથી શલાકાઓ મળે છે. બાયપ્રિઝમ અને આઈપિસ વચ્ચે બે જગ્યાઓમાં, બહિર્ગોળ લેન્સ સ્લિટના પ્રતિબિંબો ઉત્પન્ન થાય છે. બે જગ્યાઓ પર રચાતી બે સ્લિટોના પ્રતિબિંબોનું અંતર અનુક્રમે $4.05 \times10^{-3} m$ અને $2.9 \times 10^{-3} m$ છે. તો સ્લિટો વચ્ચેનું અંતર શોધો.
બે સુસંબંધ ધ્વનિ ઉદગમાં $s_1$ અને $S_2$ એ $1\,m$ તરંગલંબાઈ ધરાવતા સમાન કળાના તરંગો ઉત્પન્ન કરે છે $S_{1}$ અને $S_{2}$ ને $1.5\,cm$ અંતરે રાખેલા છે. $S_{2}$ ની સામે $2\,m$ અંતરે રહેલા અવલોકનકાર $L$ ને લઘુતમ તીવ્ર્તાનો અવાજ સંભળાઈ છે જ્યારે અવલોકનકાર $S_1$ થી દૂર તરફ પરંતુ $S_2$ થી સમાન અંતરે રહીને ગતિ કરે ત્યારે તે જ્યારે $S_1$ થી $d$ અંતરે હોય ત્યારે મહતમ તીવ્ર્તા સંભળાઈ છે તો $d=......m$
યંગના બે- સ્લિટનાં પ્રયોગમાં $800$ અને $600\,nm$ તરંગલંબાઈ ધરાવતા બે પ્રકાશ તરંગોનો વ્યતિકરણ શલાકા મેળવવા માટે ઉપયોગ થાય છે કે જેમાં પડદો, સ્લીટ ધરાવતા સમમતલ થી $7\,m$ અંતરે રાખેલ છે. જો સ્લિટો વચ્ચેનું અંતર $0.35\,mm$ હોય તો મધ્યસ્થ પ્રકાશિત મહતમથી ઓછામાં ઓછા કેટલા અંતરે $(mm)$ માં બંને તરંગલંબાઈથી મળતી પ્રકાશિત શાલાકાઓ એકબીજા ઉપર સંપાત થશે?
બે સમાન કંપવિસ્તાર ધરાવતા સુસંબધ્દ્વ પ્રકાશના તરંગો એકબીજા સાથે નાનો ખૂણે $\alpha ( < < 1)$ બનાવે છે. તે પડદા પર લગભગ લંબ રીતે આપત થાય છે જો $\lambda $ આપત પ્રકાશની તરંગલંબાઈ હોય તો બે તરંગના વ્યતિકરણથી મળતી શલાકાની પહોળાઈ $\Delta x$ કેટલી હશે?
યંગના પ્રયોગમાં મઘ્યસ્થ અઘિકતમ અને $ 10 $ મી પ્રકાીશત શલાકાના $y-$ યામ $2 cm$ અને $5 cm $ છે.જો પ્રયોગ $1.5 $ વક્રીભવનાંક ઘરાવતા પ્રવાહીમાં કરવામાં આવે તો નવા યામ કેટલા થાય?